________________
ક ૧ લુ
૧૯ શાસનની પ્રભાવના કરવાથી તે પ્રભાવના કરનાર છાને અનાદિકાલથી સંસાર-સમુદ્રમાં નહિં મળેલું અને પુર-અસુર અને મુનિના નાયકેથી પૂજાએલું એવું તીર્થ કરપણું મળે છે,
દષ્ટાન્ત તરીકે જણાવે છે કે કુણમહારાજ અને શ્રેણિક મહારાજ કે જેઓ એક નકારશી સરખા પચ્ચકખાણને કરવા પણ ભાગ્યશાળી થઈ શક્યા ન્હાતા, તે પણ આવતી ચોવીસીમાં જે જિનેશ્વરની પદવીથી અલંકૃત થશે, તે સર્વ પ્રભાવ શાસનની પ્રભાવના છે. અભિગમે ક્યા? કેને? અને ક્યાં? સાચવવા જોઈએ.
પર્વે જણાવેલી પ્રશંસાની વાણીએ કરીને હંમેશા ઋદ્ધિમાન-શ્રાવક ગ્રામ-રત્યે વંદન-પૂજન કરવા જાય,
આવી રીતે અદ્ધિમાન-શ્રાવકને આડંબરથી જવાનું જિનમૈત્યના ઉંબરા સુધી હોય અને જિનચૈત્યના ઉંબરા આગળ પિતાને ઉપયોગમાં લેવાનાં પુષ્પ-તંબલ આદિ સચિત્ત છોડી દે. વાહન, છત્ર, ખડૂગ, મુગટ, ચામર અને પાવડીઓ વિગેરે છોડી દે, ઉત્તરાસણને ધારણ કરે, મનની એકાગ્રતા કરે,
અને મસ્તક ઉપર અંજલિ કરીને, • ઉંબરામાં પેસતાં ભગવાન જિનેશ્વર-મહારાજને દેખે ત્યારે
અમો નિશાન” કહીને નમસ્કાર કરે. સામાન્ય એવા શ્રદ્ધાળુ પૂજા કરનાર વર્ગને માટે જેમ પુષ્પ-તબેલાદિક ઉપભેગનાં સચિત્ત સાધને વજેવા વિગેરે દ્વારા પાંચ અભિગમે જણાવ્યા તેવીરીતે રાજા-મહારાજા માટે અભિગમે જુદી જાતના છે. અને તે જણ પિતા જણાવે છે કે રાજ્યના ચિન્હરૂપ એવાં પાંચ રાજ્યચિહે મિસજા-મહારાજાએ ભગવાન જિનેશ્વરના મંદિરમાં પ્રવેશ કરતાં વિજેવાં જોઈએ.