________________
૧૮
આગમત વચને અંતઃકરણમાં ઉતર્યા વગર કોઈ પણ જીવ ધર્મમાર્ગને પામી શકતો નથી !”
જે ભગવાન જિનેશ્વર મહારાજા આ ભાગ્યશાળી શ્રાવકને પ્રસન્ન ન થયા હોય તે આવી પુણ્ય-દ્ધિ એને કયાંથી મળે? કારણ કે રત્નાકરની સેવા કરનારને જ સારાં સારાં રત્ન મળે છે.
આ પુણ્યશાળીએ પહેલા ભવમાં જબરજસ્ત પુણ્યરૂપી વૃક્ષ વાવેલું છે. અને તે પુણ્યરૂપી વૃક્ષ અત્યારે ફળેલું છે.”
ઉપર જણાવ્યા પ્રમાણે લેકે અનેક પ્રકારની પ્રશંસા કરતા હોય તે વખતે તે ઋદ્ધિમાનું શ્રાવક તે સર્વજીને દુભવે સમ્યક્ત્વ કે ભવાંતરમાં બોધિ મેળવવાનું કારણ બને આ સંસારના દુખેએ કરીને પીડાયેલા અનેક છે એવી રીતે ધર્મની પ્રશંસા કરે, તેમજ મહાફલ છે જેનું એવું સમ્યફલવૃક્ષ પ્રાપ્ત થાય, અને તે બધાનું કારણ આડંબરથી ગ્રામચૈત્ય પૂજા કરવા જનારે ભાવિક-શ્રાવક બને !! શાસન-પ્રભાવનાથી ઉત્કૃષ્ટ ફેલ તીર્થંકરપણું છે.
શાસ્ત્રકાર કહે છે કે ભગવંત-જિનેશ્વર મહારાજના શાસનની અંદર અનુમોદના વિગેરે કરવાથી જે ક્ષમાદિક ગુણ મળે છે, તેજ ગુણે બીજા ભવની અંદર સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે.
તેથી પૂ. આ. શ્રી અભયદેવસૂરિજીએ શ્રી અષ્ટકચ્છની ટીકામાં અથવા પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ શ્રાદ્ધ-દિનકૃત્યની ટીકામાં જણાવેલા ચર–યુગલના દષ્ટાન્તને ધ્યાનમાં લેવાની
જરૂર છે. - શાસન-પ્રભાવના દ્વારા અન્ય- ને થતા ફાયદા જણાવી શાસનની પ્રભાવના કરનારને થતે ફાયદે જણાવતાં પૂ આ શ્રી શ્રાદ્ધ-દિન-કૃત્ય-સૂત્રકાર કહે છે કે