________________
પુસ્તક ૧લું
૧૭ “આ અદ્ધિમાન શ્રાવક હંમેશાં ભગવાન-જિનેશ્વરની પૂજામાં આવી રીતે આદર રાખી શકે છે, તે ધન્ય છે !”
આ અદ્ધિમાન શ્રાવક કે જે ભગવાન જિનેશ્વરની પૂજામાં પિતાની અદ્ધિને ઉપગ કરે છે, તે તેની અદ્ધિને પણ ધન્ય છે!”
પર-ભવના હિતની દષ્ટિ રાખીને હમેશાં ભગવાન જિનેશ્વરના ને વંદનાદિ કરવાને જે ઉદ્યમ આ દ્ધિમા શ્રાવકને સૂઝ છે, તે ખરેખર પ્રશંસવા ગ્ય છે!” !
આ ભવના કાર્યોમાં તે સર્વ-પ્રયત્નથી લેકે પ્રવર્તે, પરંતુ તેના વશમાં જેટલા ભાગે પણ લકે પર-ભવના હિતને માટે પ્રવર્તતા નથી, છતાં આ મહાપુરૂષ પર-ભવના હિતને માટે આટલે બધો ઉદ્યમ કરે છે! તે તેના તે ઉઘમને પણ ધન્ય છે !”
આ ઋદ્ધિમાન શ્રાવકને કુટુંબ, મિત્ર વિગેરે જે પરિવાર છે, તેને પણ ધન્ય છે!”
સામાન્યથી વિષયાદિકની પ્રવૃત્તિ કરનારા આગેવાનોને અનુસરવાનું ડગલે-પગલે બને છે, પરંતુ મુરબ્બી મનુષ્ય ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરે, ત્યારે તે મુરબ્બીને અનુસરીને “ધર્મમાં પ્રવર્તવાનું તે ભાગ્યશાળી જીવેને પ્રાપ્ત થાય છે, પરંતુ આ અદ્ધિમાન શ્રાવકને પરિવાર મેરૂપર્વતે રહેલ ઘાસ પણ જેમ સોનું થાય છે, તેમ સંસારાનુબંધી પ્રવૃત્તિઓને છોડીને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલું છે, માટે તેને પણ ધન્ય છે ! આ ભાગ્યશાળી શ્રાવકને સર્વસુખને દેવાવાળા એવા અરિહંત-ભગવંત આ જન્મમાંજ પ્રસન્ન થયેલા છે!” તે યાદ રાખવું કે ભગવાન અરિહંત મહારાજ કે જેઓને ઉપમિતિ–ભવ-પંચા-કથાની અંદર સુસ્થિતદેવ તરીકે જણાવવામાં આવ્યા છે તેઓની પ્રસન્નતા વગર અર્થાત્ તેઓના આ. ૨