________________
૧૪
આગમત, પ્રભુપૂજનમાં લીન થયેલાઓની પુષ્પપૂજા માટે
કેવી ઉચ્ચતમ ભાવના? ભગવાન વાસ્વામીજીને વખત વર્તમાનમાં દેખાતા ગચ્છભેદના જે હેતે, એટલું નહિં, પરંતુ ભગવાન વજન
સ્વામીજીની વખતે શ્રીજૈનશાસન પિતાના મુકુટ સમાન નાયકે કરીને શોભતું હતું, જે આવી એક-નાયકવાળી સ્થિતિ તે વખતે ન હોત, તે શ્રી સ્વામીજી માટે કેટલાએક અધમપુરૂષનાં ટેળાં નીકળી પડ્યાં હતા, પરંતુ શ્રીસંઘનું તે વખતે સદ્ભાગ્ય ચઢતું હતું કે જેથી ભગવાન સ્વામીજીની હામાં કોઈ પણ અમે કોઈપણ જાતની અધમ ચાલ ન ચલાવી.
આ હકીકતમાં બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે ભગવાન વાસ્વામીજી વખતના ૫રિકાપુરીમાં રહેલા શ્રાવકે પણ ભગવાન જિનેશ્વરમહારાજની પૂજામાં એટલા બધા રસિક હતા. કે તેઓ કઈ પણ પ્રકારે પૂજામાં પુપ મેળવવા માટે કટિબદ્ધ થયા હતા. મેંઘા મૂલે મળી શક્યાં ત્યાં સુધી તેઓએ બજારમાં મેંઘા-મૂલે પણ કુલે લીધાં. પૂજામાટે કુલને રાજાના હુકમથી નિષેધ થયે ત્યારે પિતાના ગૃહકાર્ય માટે આવતાં કુલે પણ ભગવાન જિનેશ્વરની પૂજામાં વાપર્યા, અને જ્યારે પ્રભુની પૂજાને નિષેધ થયું હતું તેની માફક જૈનેને પિતાના ગૃહકાર્યને નામે પણ રાજાના હુકમથી કુલે મળવાને નિષેધ થયે ત્યારે સમસ્ત સંઘ (શ્રાવકસંઘ) ભગવાન શ્રી સ્વામીજીની આગળ વિલાપ કરીને ભગવાન જિનેશ્વરમહારાજની પુષ્પપૂજાને લાભ સાધવા માટે કેઈક રસ્તે બતાવવા વિનંતિ કરવા લાગે અને અત્યંત આગ્રહથી ભગવાન વજાસ્વામીજીને વિનવ્યા અને ભગવાન સ્વામીજીએ તે વખતે પ્રભુપૂજાના પ્રબલરાગી એવા શ્રીશ્રાવક-સમુદાયરૂપ સંઘની વિનંતિને અંતઃકરણમાં સ્થાન આપ્યું.
આ ઉપર જણાવેલી હકીકત જૈન-જનતાની ધ્યાન બહાર નથી, પરંતુ આ હકીક્તથી અને એટલું જ જણાવવું ઉપયોગ