________________
પુસ્તક ૧ લું
૧૩ જે અટકાયતના પ્રભાવે ભગવાન સ્વામીજીને હિમવંત–પર્વતમાં રહેવાવાળી શ્રીદેવતા પાસેથી અને હતાશનવનથી કુલ લઈ તે પુષ્પ વિમાન દ્વારા લાવવાનું થયું હતું, અને તેને શાસ્ત્રકાર-ભગવંતે એગ્ય ગણાવ્યું છે, અર્થાત્ તે પુનું લાવવું શ્રીજૈનમતની અપભ્રાજનાને ટાળનાર અને શાસનની ઉન્નતિ કરનાર માનેલ છે.
ધ્યાન રાખવું કે પુરિકાપુરીના શ્રાવકે અત્યંત ઋદ્ધિમંત હતા, અને તે એટલા બધા ઋદ્ધિમતા હતા કે બૌદ્ધભકતના પક્ષમાં રાજા હતું, છતાં પણ તે બૌદ્ધભકતે બજારમાંથી પણ પુછપને વેચાતા લેવામાં ફાવી શકતા હેતા, અને જિનેશ્વરમહારાજની પૂજા કરતા હતા, આવી રીતે શહેરમાં થતે શ્રાવકેદ્વારા બૌદ્ધોને પરાજય બૌદ્ધના ભક્ત એવા રાજાથી સહન થયા નહિં અને તેથી તેણે સમગ્ર નગરમાં હુકમ કરી દીધે કે “કેઈએ પણ જનેને કુલે આપવાં નહિ” એ હુકમ એટલે બધો સખ્ત કરવામાં આવ્યું હતું કે જૈનેના ગૃહકાર્ય માટે પણ કેઈએ જૈનેને ફૂલે આપવાં નહિં, આનું કારણ એટલું જ હતું કે જૈનલેક ગૃહના કાર્ય માટે પણ લેવાતાં પુપે ભગવાન જિનેશ્વરમહારાજની પૂજામાં વાપરી દેતા હતા, અર્થાત્ પિતાના ઉપગના ભેગે પણ ભગવાન જિનેશ્વરમહારાજની પુષ્પથી પૂજા કરવામાં તે શ્રાવકે સંપૂર્ણપણે કટિબદ્ધ થયેલા હતા.
આવી સ્થિતિમાં કેટલાક આજ-કાલના પ્રચ્છન્નપણે પ્રતિમા– લેપકેની વાસનાવાળા બાહ્યપણે ભલે શ્વેતામ્બર-મૂર્તિ પૂજકના સમુદાયના હોય, પરંતુ ઉપર જણાવેલ કારણથી પુપપૂજા તરફ ઘણું કરનારા વેષધારીએ તે વખતે નહાતા કે જેઓ એમ કહી છે કે “પુષ્પ નથી આવતા તે તમે વનસ્પતિકાયની વિરાધના બચી એમ સમજી લેજો અને સેનારૂપાના કુલેથી કામ લે.”