________________
આગમન એ હેય કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની જે અમારા દિપર્વદાનું પ્રમાણ જણાવવામાં આવે છે, તે પણ સ્વ-હસી દીક્ષિત થયેલાનું છે, એવી રીતે જે શ્રાવક આદિ પર્ષદનું પ્રતી છે. તે પણ સ્વ-દેશનાથી જ મિથ્યાત્વને વમને સમ્યક્ત્વ પણ લાનું હેય, અને મહારાજ શ્રેણિકને સમ્યક્ત્વ-પ્રાપ્તિ સંજય-અનાથી જેવા મુનિએથી થયેલી હોય.
વળી એમ પણ કહેવાય છે કે શ્રાવકેની પર્ષદામાં તેઓ ગણત્રી છે કે જેઓ સમ્યફવમૂલક દ્વાદશત્રને ધારણ કરનારા હે તેથી ભગવાન ગઢષભદેવજીની પર્ષદામાં પણ શ્રાવકના વર્ણન ભરત મહારાજાને મુખ્ય સ્થાન મળ્યું નથી, અને એ અપેક્ષાથી અહિં શ્રી શ્રેણિક મહારાજાને શ્રાવક-પર્ષદામાં અવિરતિ પણ લીધે પણ અગ્રસ્થાન ન મળ્યું હોય, તે એ પણ અસંભવિત નથી
પણ આ વાત ચક્કસ અને ચકખી છે કે શ્રમણ ભગવો મહાવીર મહારાજાને વિહાર છવસ્થપણામાં અને કેવલીપણામાં મગધ દેશ કે જે શ્રેણિકની જ માલીકીનું હતું, તેમાં વધારે થયેલ છે. શ્રી આચારાંગ, શ્રી આવશ્યક, શ્રી કપલ્સને અને મહાવીર મહારાજાના અનેક ચરિત્રેથી એ વાત નક્કી થાય છે-કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા છાસ્થ પણાની અજ્ઞાતચર્યામાં પણ મગધદેશમાં નિરૂપદ્રવ જ રહેતા હતા અને ઉપસર્ગ તથા ઉપદ્રવને સહન કરવા માટે તેઓ મગધદેશથી અન્યત્ર બહારના દેશમાં વિહાર કરતા હતા. તે
આ હકીક્ત ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના છવાસ્થકાલમાં તેઓ મગધ દેશમાં ભગવાન પાર્શ્વનાથજીના શાસનધોરી મહાપુરુષના પ્રભાવે નિરુપદ્રવ હતા ઉત્પલ અને ઈન્દશર્મા આદિ શ્રી પાર્શ્વનાથજીના શાસનને પામેલા અને પતિત થયેલા છે અને અન્ય પણ અનેક જે ગેસ લાને મળેલા દિશાચરે, તે બધાનું વિહાર-ક્ષેત્ર કે પર્યટન-લેગર મગધ દેશ જ હતું, અથવા તે શ્રમણ ભગવાન મહાવીર