________________
૧૨
આગમત જિન, અહંત આદિ નામ ફકત ગુણ અને ક્રિયાને સૂચવનારાં છે, તેથી કંઈપણ કાળે, કેઈપણ ક્ષેત્રે કેઈપણ જીવ રાગદ્વેષ વિગેરે ઘાતકર્મને જીતવાવાળે થાય તે તેને જિન કહી શકાય.
વળી જિન તરીકે ગણાતા પુરૂષની જે અનાદિ હયાતી ન માનીએ તે અત્યાર સુધીના સર્વકાળમાં આત્માઓ સંસારમાં જ રખડતા હશે અત્યાર સુધીમાં કેઈપણ આત્મા આત્મીય ગુણોને વિકાસને કરવાપૂર્વક કર્મની કઠોરતાને કૂટવાવાળે થયે જ નહિ
હેય.
જોકે આવી માન્યતામાં પણ પરમાર્થથી કર્મના કહેર કર્તના નાશને માન્યા સિવાય બીજે રસ્તે નથી.
કેમકે અનાદિના કેઈપણ કાળમાં તેવા રાગ-દ્વેષને જીતવાવાળા પુરૂષની હયાતી હતી નહીં એવું સિદ્ધ કરવા માટે વાસ્તવિક રીતે અનાદિના જ્ઞાનવાળાની જરૂર પડે અને આવાજ અનાદિના જ્ઞાનવાળા હોય તે જિન અને સર્વજ્ઞ રૂપ સિવાય બીજે બની શકે નહીં.
એટલે કહેવું જોઈએ કે શ્રદ્ધા દ્વારા જિન તીર્થકર કે અરિહંતને અનાદિથી પરંપરાએ હયાતી વાળા માનવા જોઈએ,
પ્ર-૩ જૈન શાસનમાં ત્રષભદેવ ભગવાન, મહાવીર પ્રભુ આદિ તીર્થકર વ્યક્તિ તરીકે પૂજાય છે કે જાતિ તરીકે ? તેમજ એક તીર્થકરની પૂજાથી અથવા આશાતનાથી સમગ્રની પૂજા અથવા આશાતના થાય છે!
ઉ. ૩ શ્રી જૈન શાસનમાં શ્રી કષભાદિક તીર્થકરેની ગુણદ્વારા પૂજા થતી હોવાથી જાતિ તરીકે તેઓ પૂજાય છે, વ્યક્તિ તરીકે તેઓ પૂજાતા નથી.
તેથી એક તીર્થકરની અવજ્ઞા કે આશાતના કરવામાં આવે અનંતા તીર્થકરોની આશાતનાને દોષ લાગે છે અને તેથી એક