SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪ થું તીર્થંકરની પૂજા અને આજ્ઞાનું પ્રતિપાલન કરે તે અનંતા તીર્થ કરેની પૂજા અને આજ્ઞાપાલનને લાભ મળી શકે છે. પ્ર-૪ પંચ પરમેષ્ઠી ભગવંતેને આપણા ઉપર તેમના ઉપકાર હેવાના કારણે તેમને નમસ્કાર કરીએ છીએ તે શું તેમાં સ્વાર્થવૃત્તિ પોષાતી નથી? ઉ–૪ જ્યાં મમ શબ્દ ન આવતે હેય ત્યાં સ્વાર્થ વૃત્તિ ન આવી શકે “મને માર્ગ બતાવ્યો'મને “અવિનાશીપણું મળે?” મને આચાર બતાવે” એવી ભાવનાથી પંચ પરમેષ્ઠી ભગવંતેને નમસ્કાર નથી કરાતે પણ એ કાર્યરૂપ એમનામાં જે ગુણે છે તે ગુણેને લઈને આપણે એમને નમસ્કાર કરીએ છીએ. ગુણના પૂજનમાં સ્વાર્થવૃત્તિ નથી હોતી. - શ્રી તીર્થકર પરમાત્મા અનાદિ કાળથી છે અને આપણે આત્મા અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે જ્યારે જમો અરિહંતાઈ કે એવું કંઈપણ ગુણનિષ્પન્ન નામ બેલવા પૂર્વક કેઈને નમસ્કાર કરીએ છીએ, તે એ નમન એવા ગુણવાળી અનાદિ કાળની દરેક વ્યકિતને લાગુ પડે છે. બીજું ઘણું કાલ સુધી નિગદમાં હતા અને આપણને દેવગુરૂ-ધર્મનું નામ માત્રનું પણ ભાન ન હતું અને એ વખતના વર્તમાન તીર્થકરે એ આપણુ ઉપર કેઇપણ પ્રકારને સીધે ઉપકાર નથી કર્યો છતાં આપણે એમને નમસ્કાર કરીએ છીએ માટે આપણા નમસ્કાર સ્વાર્થીશ્રિત નથી પણ ગુણશ્ચિત છે. પ્ર-૫ પંચ પરમેષ્ઠીની સંક્ષિપ્તથ શી પ્રરૂપણ? ઉ-૫ અરિહંત સર્વજ્ઞ વીતરાગ ભગવાન સિદ્ધ જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયને ધારણ કરનારા આચાર્ય=ભગવાન અરિહંતના આદેશરૂપી ફલેને ઝીલીને સૂત્રરુપ માળા ગુંથનાર
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy