________________
પુસ્તક ૪ થું તેઓ તે સંસારના વેપાર રોજગાર આદિકના આરંભ વિગેરેને છોડી દઈને પવિત્રધામની યાત્રાથી આત્માને પવિત્ર કરવા માટે પુંડરીકગિરિરાજ તરફ પ્રયાણજ કરે છે. અને તેવા પવિત્ર આત્માઓ હજારોની સંખ્યામાં દરેક કાર્તિકી પુનમે શ્રી પુંડરીગિરિની પવિત્ર છાયાને લાભ લેવાને તત્પર થયેલા હોય છે. તે પુંડરિકગિરિની પવિત્ર છાયાને પવિત્ર લાભ જૈન આત્માઓ એટલા બધા અસંખ્યાતવર્ષોથી લઈ રહ્યા છે કે જેની આદિ કોઈપણ ઈતિહાસમાં નીકળી શકે નહિં.
વર્તમાન પાલીતાણા ઠાકરનું રાજ્ય તે માત્ર તેઓ ગારીઆધરથી ડાક વર્ષ પૂર્વે ચેકીદાર તરીકે આવેલા છે ત્યારપછીથી છે. એટલે તેમના વંશજેને ઈતિહાસ તે પવિત્ર પુંડરીકગિરિના ઈતિહાસના અસંખ્યાતમા ભાગમાં પણ આવી શકે તેમ નથી. આ અવસર્પિણીમાં તે પવિત્ર પુંડરીકગિરિની યાત્રા જેમ અંસખ્યાત કાળથી જૈનેએ પિતાના આત્માની પવિત્રતા માટે કરી છે. તેવી જ રીતે આ ભરતક્ષેત્રમાં જ્યાં સુધી ધર્મનું સત્વ છે ત્યાં સુધી દરેક પવિત્ર આત્મા આ પુંડરીકગિરિની યાત્રાથી પિતાના આત્માને પવિત્ર કરતે રહેશે એ સ્વાભાવિક છે.
જૈનજનતાને કેટલેક ભાગ કોઈપણ કારણથી જ્યારે સાક્ષાત્ પવિત્ર પુંડરિકગિરિની યાત્રાને લાભ લઈ શકતું નથી. ત્યારે પિતપિતાના ક્ષેત્રમાં પવિત્ર એવા પુંડરીકગિરિને જુહારવા માટે તેઓ પવિત્ર એવા શ્રી પુંડરીકગિરિના પટને બાંધીને તેને જુહારવાને અપૂર્વલાભ ઉઠાવ્યાજ કરે છે. જેનજનતાની વસતિવાળું કેઈપણ ગામ એવું નહિ હોય કે જ્યાં આ પવિત્ર એવી કાર્તિક શુકલા પૂર્ણિમા તિથિને દિવસે પવિત્ર એવા શ્રી પુંડરીકગિરિની યાત્રાને લાભ ભાવથકી પટ વિગેરે બાંધીને મેળવ્યા સિવાય રહેતું હોય?
આ પુંડરીકગિરિ એજ છે કે જે જગમાં સર્વતીર્થ કરતાં અતિશય ઉત્તમતાને ધારણ કરનારું તીર્થ છે. છે. આ પવિત્ર ગિરિ