________________
૩૦
અગમત
કંધ કેમ ગણશે? આ શંકાના સમાધાનમાં જાણવાનું કે શ્રી દશવૈકાલિક વગેરે સૂત્રોના અધ્યયનેને સમુદાય માત્ર સ્વાસ્વાસ્થાને પઠન કરવા ગ્ય અને વ્યાખ્યા કરવા ગ્ય હોય છે જ્યારે આ પંચમંગલશ્રુતસ્કંધ દરેક સૂત્ર અને અધ્યયનની આદિમાં પઠનીય અને વ્યાપેય છે.
ભાગ્યકાર મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જેણે પંચનમસ્કાર મહામૃતસ્કંધનું ઉચ્ચારણ કર્યું હોય તેવાને સામાયિકાધ્યયન આદિ સૂત્ર વંચાવવું. ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજ સામાયિકની નિયુક્તિ કરતાં પહેલાંજ પંચમંગલમહાશતર્કધની નિર્યુક્તિ કરે છે.
એ બધું સમજનારાઓ શ્રી પંચમંગલમહાક્ષત અને અધ્યયન વગેરેમાં વ્યાપક માને તે ગ્ય છે અને તેથી બીજા બધા શ્રતકથી આ પંચમંગલની વિશિષ્ટતા હોવાથી મહાતસ્કંધ તરીકે ગણાય તેમાં આશ્ચર્ય શું ?
આજ કારણથી એટલે સર્વઅધ્યયને વગેરેની અંતર્ગત હેવાથી પંચમંગલમહાગ્રુતસ્કંધને શ્રીનન્દીસૂત્ર વગેરે સૂન નેધવાળાં આગમે પૃથફ સૂત્રપણે કે શ્રુતસ્કંધપણે નેંધ લેતાં નથી, અને આજ કારણથી આ પંચમંગલને મહાકૃતક તરીકે ગણી તેની સાથેનાજ શ્રી પ્રતિક્રમણ (ઇયવઢિયા) અધ્યયન સમુદાયને સામાન્ય સ્કંધ તરીકેજ ગ. પ્રતિક્રમણ એ શ્રતસ્કંધ કેમ? અને શકસ્તવઆદિ એ અધ્યયને કેમ?
જે કે ઈરિયાવહિયા (પ્રતિક્રમણ સૂત્ર) એ આવશ્યકતા શ્રતર્કધના ચેથા પ્રતિકમણ અધ્યયનને એક વિભાગ છે પણ તે ગમનાગમન, નદી ઉતાર આદિ કાર્યોને અંગે પ્રતિક્રમણ નામના બીજા પ્રાયશ્ચિત્ત ભેદને અંગે અત્યંત સ્થાને સ્થાને ઉપયોગી હેવાથી તેને સામાયિકથી જુદું અધ્યયન ગણાવ્યું છે તેમ આ કુતસ્કંધ ગણાવ્યું છે બાકીના બધા અધ્યયનો તરીકે ગણાય છે.