________________
આગમત વને માટે એકાંતમાં, જાહેર સભાઓથી અને પેપરથી યાચના કરી, યાચકેની કેરિટમાં જવું પડે છે, અને તેવું કરતાં પણ પિતાનું ધારેલું પિષણ મળતું નથી ત્યારે ભૂખી કૂતરી બચુડીઓ ખાય તેની માફક ધર્મપ્રેમીઓએ કરાતા અને શાસ્ત્રકારોએ કહેલા અનુષ્ઠાનમાં ખર્ચાતું દ્રવ્ય દેખી અંતરમાં આગ ઉઠવાને વખત આવે છે, અને તેવા ધર્મ અને શાસન દ્રોહી પેપરે દ્વારા એ વરાળે કાઢવી પડે છે.
ઉપર જણાવેલી બેએ વસ્તુ જે હૃદયને સમજુપણાના હૃદયની હરોળમાં રાખી વિચારવામાં આવે તે માર્ગ ભૂલેલાને સન્માર્ગ પ્રાપ્ત થવાનો સરળ ઉપાય છે.
તત્વમાં એટલું જ કહેવાનું કે ઉપધાનમાં તપ, જપ અને ક્રિયાની એટલી બધી કઠિનતા છે કે ખાવાની લાલચે કિંઈપણ મનુષ્ય ને પણ ક્રિયા કરવાને તૈયાર થઈ શકે તેમ નથી. ઉપધાનને સૂત્રોક્ત તપ ને વર્તમાન પદ્ધત્તિ
જે કે ઉપર ઉપધાનને અંગે કરવા જણાવેલી તપસ્યા પહેલાંની તપસ્યા કરતાં સુગમ છે, કેમકે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલા મૂળ હિંસાબ પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધના આરાધનમાં ચિત્તની પવિત્રતા વગેરેની સાથે પાંચ ઉપવાસ કરીને પારણે
ખેલ કરતાં ઘણી રિહંતા એ અધ્યયન ભણવાનું છે. એવી રીતે જો સિદ્ધાળ વિગેરે બીજાં ચારે અધ્યયને ચારે દહાડા આંબેલ કરીને ભણવાનાં છે, અને જો ૨ ઇમુ વગેરે ચૂલિકા છઠું, સાતમું અને આઠમું બેલ કરી ભણવાની છે અને તે પછી છેવટે અઠમ કરે ત્યારે તે પંચમંગલની (સમુદેશ) અનુજ્ઞા થાય છે.
આવી રીતે પ્રથમ-પંચમંગલ મહાશ્રુતસ્કંધની અંદર પ+૩૮ ઉપવાસ અને પ૩=૪ આંબેલ એટલે એકંદરે બાર ઉપવાસ થાય છે, તે સ્થાને વર્તમાનમાં સાડીબાર ઉપવાસ રાખેલા છે. પહેલા આર ઉપવાસની વખતે આઠ દિવસ વાચના થતી હતી, જ્યારે