________________
પુસ્તક ૩ જું
આ વાત તે સિદ્ધ જ છે કે-ઉપધાન વહન વખતે એકાસણ કે આંબેલની ટેળીઓ નોંધાવવા માટે પડાપડી થાય છે, અને ઘણા મહાનુભાવેને તે ટેળી કરવાને લાભ નહિ મળવાથી નાસીપાસ થવું પડે છે અને અંતમાં ઉપધાન વહન કરનારાઓને લહાણું આપી કે મહોત્સવ કરીને પિતાને ઉત્સાહ પૂરો પાડે પડે છે.
શ્રદ્ધહીન યુવકો જે પિતાની ધર્મથી દૂર રહેવાવાળી અને બીજા ને પણ ધર્મથી દૂર કરવાવાળી સંસ્થાઓના પિષણ માટે કેઈ સ્થાનેએ અને પાલીતાણ જેવા તીર્થ–સ્થાનમાં ધર્મશાળા -ધર્મશાળાએ ભાડુતી અને ભાગીદાર આડતીઆઓ દ્વારા પૈસા ઉઘરાવવાનું જે કરે છે અને જેમ વસંતઋતુમાં જવાસે સુકાય, તેવી રીતે ધર્મપ્રેમીઓએ કરાતાં ઉપધાન, ઉજમણું, પ્રતિષ્ઠા, સાધર્મિક વાત્સલ્ય, સામૈયાં વગેરે મહત્સવ ઉલ્લાસપૂર્વક થતા દેખીને પિતાના કાળજાની ઝાળ તેવા દરેક પ્રસંગે છાપાં કાળાં કરીને લોકોને ધૂમ્રરૂપે નજરે ચઢે છે. - તે અને ઉપર જણાવ્યા પ્રમાણે થતી ઉપધામની ભક્તિ અને તેથીજ ઉજમણા આદિ મહોત્સવની ક્રિયાને ઉત્સાહ જોઈ બેને ફરક તપાસવાની ઘણી જરૂર છે.
યુવકેએ ધ્યાન રાખવું જોઈએ કે ધર્મપ્રેમી સદ્ગૃહસ્થ પિતાને અભિરૂચિત ધર્મક્ષેત્રમાં સદુદ્રવ્યને વ્યય કરનારા છે, જ્યારે તમે તે પિતાના અભિરૂચિત ક્ષેત્રના ઉત્પાદ અને પિષણને માટે અન્ય ધર્મક્ષેત્રરૂપી કલ્પવૃક્ષને કાપવાના કુહાડાનું કાર્ય કરીને કૃતાર્થપણું માને છે. - આ ઉપધાનવહનની ક્રિયા જ્યાં જ્યાં થાય છે, ત્યાં ત્યાં દરેક ધર્મિષ્ઠને પોતાના ઉલ્લાસથી તે ધર્મ કરનારાઓની શ્રદ્ધા, પવિત્રતા, વ્રત, નિયમ, ક્રિયાકાંડ, જપ, તપ વગેરે ધર્મ અને મોક્ષમાર્ગના અનુષ્ઠાન દેખીને ધર્મપ્રેમી સદ્ગૃહસ્થને આપોઆપ ઉદારતાથી ભક્તિ કરવાની ભાવના થાય છે, જ્યારે સંસ્થાના સંચાલકે અને તેના આશ્રિતને પિતાના અને પિતાના ખાતાના નિભાઆ. ૭/૨