SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત પૂ. આગમતિર્ધર આગમો દ્વારા શ્રી તથા પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીના વરદ કૃપાભર્યા આશીર્વાદ તે મુખ્ય છે જ! એ નિશંક બીના છે. આ ઉપરાંત મારા જીવનને અથ થી રુરિ સુધી ઘડવામાં અજબ ફળ આપનાર મારા તારકવર્ય, ૫ પરમારામ પરમે પકારી સ્વ. ગુરુદેવશ્રી શાસનતિર્ધર ઉપાધ્યાય ભગવંતની કરૂણાને વિશિષ્ટ સ્મરણીય ફાળે છે કે જેના પ્રતાપે યત્કિંચિત પણ સર્વસામુખી જીવન-શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું. આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાના કરણાભર્યા ધર્મસહગની ધ નમ્રાતિનમ્ર ભાવે કૃતજ્ઞતા પૂર્વક લઈ છું. પરમ પૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીઅરજી મ. જેઓએ નિર્ચાજ-ધર્મસ્નેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગમ દ્વારકશ્રીની શી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસ કે સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણું મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપે છે. પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના ઉપસંપદા પ્રાપ્ત શિષ્ય રત્ન- વિકાર્ય પ. પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન કર્મગ્રંથાદિ વિચાર-ચતુર સાહદયી પ. પૂ. પં શ્રી સૂર્યોદયસાગરજી મ. પરમપૂજ્ય ગુણમરિષ્ઠ ધર્મ સ્નેહી સુનિરશ્રી ગુણ સાગરજી મ. આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મ
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy