SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ એડી મુનિશ્રી નિરૂપમસાગરજી મ. મુનિશ્રી ન્યાયન સાગરજી મ. મુનિશ્રી યશવધન સાગરજી જ. આદિ અનેક મહાનુભાવોના સગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે. છેલ્લે નિવેદન એ છે કે યથાયોગ્ય જાગૃતિ રાખી પૂ. આગોદ્ધારક-આચાર્યદેવશ્રીના આશય વિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞ કે શાસનની પરંપરા વિરુદ્ધ કંઈ થવા પામ્યું હોય તે તે બદલ ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાર્દિક મિશ્યા દુષ્કૃત દેવા સાથે પુણ્યવાન તત્વ-રુચિવાળા મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની-ગીતાર્થ ગુરૂભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ તત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પિતે પણ જિનશાસનની વિશ્વાસપૂર્વક સફળ આરાધનાને લાભ મેળવવા ભાગ્યશાળી બને. એ મંગલ અભિલાષા. વીર નિ. સં. ૨૫૦૫ વિ. સં. ૨૦૩૫ આ સુ ૧૪ ગુરૂવાર કલ્યાણભવન પાલીતાણું ( સૌરાષ્ટ્ર) નિવેદ – પૂ. શસન તિર્ધર ઉપાધ્યાય ધર્મસાગરજી મ. ચરણોપાસક અભયસાગર
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy