________________
પુસ્તક કે શું થતું નથી. તે પંચમંગલ મહાકૃતધને ઉદ્દેશ નંદી વગર થાય એમ કહી શકાય કે માની શકાય નહિ. અને જે કૃતસ્કંધના ઉદેશને માટે નંદી કરવી જ જોઈએ એવા શારકારના ઉપદેશને માનીએ તે સાથે એ પણ માનવું જ જોઈએ કે-નંદી અનુગના ગ કર્યા સિવાયના સાધુને નંદી કરવાને અધિકાર નથી.
નંદી-અનુગના એગ કરવાને મુખ્યતાએ અધિકાર મહાનિશીથ સૂત્રના એગ કે જે આગાઢ અને લાગલગાટ દેઢ મહિનાથી અધિક આયંબીલવાળા છે. તેને વહન કરીને પછી જેને નંદી અને અનુગના યેગે વહન કર્યા હોય તેને જ આ પંચમંગલ નામકાર મહામૃતસ્કંધ આદિના ઉદેશાદિ વિધિરૂપ ઉપધાન વહન કરાવવાનો અધિકાર હોઈ શકે. એ સિવાય જે વિગતિને નારી વિકૃતિના વહનમાં વહેતા રહીને એગ વગેરે વહન કરે નહિ અને પંચમંગલ મહામૃતસ્કંધ ઉદ્દેશાદિ રૂપ ઉપધાનવહનની ક્રિયા કરાવે તે કરનાર અને કરાવનાર કેટલી વિરાધના કરતા હશે અને કેવા ડુબતા હશે તેને નિર્ણય કરવાનું કામ જ્ઞાની મહારાજનું હે ઈ તેમને જ સેંપવું તે ઉચિત છે.
ઉપધાન અને તેનું તપ જે કે વર્તમાન કાળમાં વહેવાતા ઉપધાનમાં સર્વ ઉપધાનને અંગે માત્ર અહંત ચિત્યસ્તવ અને શ્રતસ્તવ-સિદ્ધસ્તવને છોડીને એકાંતરે ઉપવાસ અને પારણે એકાસણાથી વહેવામાં આવે છે અને તેથી પંચમંગલ મહાતસ્કંધના સાડાબાર, પ્રતિક્રમણના સાડાબાર અને શકસ્તવના સાડી ઓગણસ તથા નાસ્તવના સાડી પંદર ઉપવાસ થાય છે, તેમાં એકાસણાના પરિમુઢ જો કે તે એકાસણાં કાચી વિગઈના ત્યાગવાળાં હોઈ તેની અપેક્ષાએ નીવિ જેવાં હોય છે, તે પણ તે ચાર એકાસણે એક ઉપવાસ ગણવામાં આવે છે. અને તે કાચી વિગઈને ત્યાગને હિસાબ ધ્યાનમાં રાખી બાર પરિમુઢે ઉપવાસને હિસાબ જે શાસ્ત્રકારેએ કહ્યો છે, તે ન ગણતાં આઠ પરિમુઢે ઉપવાસ ગણવામાં આવે છે.