________________
૨૨
આગમત
જે નમસ્કારમગ્નમાં નમસ્કાર માત્રથી ચરિતાર્થપણું ગણવામાં આવે તે લેગસ્સના સૂત્રમાં સમજાવં જ વદે વગેરે ત્રણ ગાથાથી માત્ર નામસ્તવનું ચરિતાર્થપણું કેમ ન ગણવું? એવી રીતે “પુરવારી વગેરેમાં પણ ના કરા-માળ રા' વગેરે ગાથાઓ ફળદર્શક ગાથાઓ શા માટે બોલવી?
અર્થાત “ઘણો જળમુર' નું સૂત્ર ઉડાવી દેવામાં અજ્ઞાન કે કદાગ્રહ સિવાય બીજાનું જોર દેખાતું નથી.
વળી શ્રી મહાનિશીથમાં “પઢમં હવેફ મંજીરું, એ ચૂલિકાના છેલા પાને પાઠ હેવાથી વરૂની જગે પદ દો એમ કહેનારા પણ કલ્પનાના પાઠવાળા જ છે.
વળી જેઓ શ્રી ભગવતીજીની આદિમાં માત્ર પાંચ પદ જ છે. માટે પાંચ પદ જ કહીએ છીએ એમ કહે છે તેમણે તે સ્પષ્ટ સમજવું જોઈએ કે ત્યાં તે ઘણો ગંભીર સ્ટિવી ને પાઠ છે તે કેમ છો ? ને ખંડિત સૂત્ર લેવું તે સમ્યગ્દષ્ટિને શેભે નહિ. તેમજ આવશ્યક નિર્યક્તિમાં જેમ દરેક અધ્યયનની શરૂઆતમાં અને અંતમાં નિક્ષેપ અને સૂત્રસ્પર્શક નિર્યુક્તિ કહે છે તેમ એ પાંચ પદે (અધ્યયન) ની શરૂઆત અને સમાપ્તિ છે તેથી આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ગણાય છે.
જો કે આ પંચમંગલ શ્રુતસ્કંધ પ્રતિક્રમણ સૂત્રને એક ભાગ છે છતાં સામાયિક સૂત્ર એક અંગ છતાં જુદું અધ્યયન ગણાય છે, તેમ આ પંચમંગલ જુદે અને મહાશ્રુતસ્કંધ છે-એ વાત વિશેષાવશ્યકને જાણનારાઓ સારી પેઠે સમજી શકે તેમ છે. મહાનિશીથના ચગવાળા જ ઉપધાન કરાવે એમ કેમ?
ઉપર પ્રમાણે પંચનમસ્કાર મહામંગલ જે શ્રુતસ્કંધરૂપે છે તે તે વગેરેને ઉદેશ નંદી પૂર્વક થવે જોઈએ તે સ્વાભાવિક છે. જૈનશાસનમાં કેઈપણ શાસ્ત્રના શ્રુતસ્કંધને ઉદ્દેશ નંદી વગર