SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩ જું ૨૪ અર્થાત ઉપધાનવહનની ક્રિયાનું દુર્લક્ષ્ય કરીને જેઓ પંચનમસ્કાર-- આદિ સૂત્રને છતી શક્તિએ તપસ્યા કર્યા વિના અભ્યાસ કરે અગર અભ્યાસ કર્યા પછી પણ ઉદેશાદિક વિધિ કરે નહિ કે માને નહિ. તેવાઓને શ્રીમહાનિશીથના સ્પષ્ટ પાઠ પ્રમાણે અનંત સંસાર-ભ્રમણ. કરવાનું થાય તેમાં આશ્ચર્ય શું? પંચમંગળની ચૂલિકા આ વિધિમાં એક વાત જાહેર અને સમજવા જેવી છે. કે પંચપરમેષ્ઠી નમસ્કારનું સૂત્ર તે કેવળ સૂત્રરૂપ નથી, પણ. ચૂલિકાવાળા શ્રુતસ્કંધરૂપ છે, અને તેથી જ ઘણો વંચામુaો એ વાકયથી પંચનમસ્કાર શ્રુતસ્કંધને મહિમા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે, - જો કે કેટલાક અજ્ઞાનવર્ગ ઘણો પંચળમુક્ષો ને અર્થ એ અરિહંતઆદિક પાંચના નમસ્કારે એમ કરે છે, પણ તેઓનું અજ્ઞાનાતો, અમુક, પાળિો ની જગે પર વાપરેલા એકવચનથી ખૂલ્લો થઈ જાય છે, કેમકે જે પાંચ નમસ્કાર કહેવા હેત તે ઘર, મુક્ષ, graણા એમ બહુવચન કહેવું પડત, પણ ખરી રીતે આ ચૂલિકા પંચ નમસ્કારના ફળની નથી, પણ ઇનો રિતાળ વિગેરે પાંચ અધ્યયને મળીને થએલે જે પંચનમસ્કાર શ્રુતસ્કંધ તેના મહિમાને જણાવવાવાળી છે. જેઓ કેવળ ગામો નહિંતાણં રૂ૫ પાંચ અધ્યયન અને તેના શ્રતસ્કંધને જ માને છે, અને ઘણો પંજળમુશારો વિગેરે મહિમાદર્શક સૂત્રને નથી માનતા અથવા સંસારસાગરથી તરવા રૂપી ફળને જણાવનાર ઉશના સૂત્રને નથી માનતા, તેઓ ભૂલ કરે છે કેલેગસ્સ સૂત્રમાં પણ ઢોક્સ ૩૪sોગો અને પ મ મથુરા વગેરે ગાથાઓ માને છે. જે તીર્થકરની સ્તુતિના ફળ વગેરેને દેખાડનારી “લેગસ્સ” ની ગાથા માનવામાં અડચણ નથી તે પછી નમસ્કારના સૂત્રનું ફળ દેખાડનાર સૂત્ર માનવામાં શી અડચણ છે?
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy