________________
આગમત
ચેથની સંવછરી કેમ કરવી પડી? તેને ખુલાસો થશે. અને તે ખુલાસે સમજાતાં ભાદરવા સુદ ચોથની સંવછરીનું આખા શ્રીસંઘનું શાસ્ત્રોક્ત વાતાવરણ છેડીને તે વાતાવરણને ડહેલવા તે શ્રી સંઘે માનેલી એથને છોડીને પંચમીને ફાંટ કહાડનારા શ્રીક૯૫સૂત્રના તાત્પર્યથી કેવા વિમુખ થાય છે? તે સમજાશે.
આ વાત તે સકલ સુજ્ઞ–મનુષ્યના ધ્યાનમાં છે કે ચક્રવર્તી જેવા બલવાન રાજાનું પણ સન્ય પરસ્પર–સયેગવાળું ન હોય તે કાર્ય સાધી શકે નહિં, તેવીરીતે ધર્મચક્રવતી શ્રીજિનેશ્વરમહારાજનું શ્રાચતુર્વિધ સંઘરૂપ સૈન્ય પરસ્પર–સહગવાળું દેવું જોઈયે. શ્રીચતુર્વિધ–સંઘમાં સહગ સાધનારૂં સાંવત્સરિક પર્વ છે એ વાત સર્વ સુજ્ઞ-મનુષ્યને અંતઃકરણમાં કરી લેવા જેવી છે.
વળી એ વાત પણ નક્કી છે કે અન્ય પંથના અસહગની પણ ભયંકર અસર થાય છે, માટે તે પણ ટાળવી જોઈએ, પરંતુ અન્યપંથના અસહગ કરતાં લાખો દરજે વધારે ભયંકરતા જે કેઈની હોય તે સ્વ-સમુદાયના અ-સહયોગની છે, માટે શ્રી ચતુવિંધશ્રમણ સંઘે અન્યની અસહગિતા ટાળવા માટે વૈર-વિધ ખમાવવા જેટલા જરૂરી છે, તે કરતાં પણ શ્રી ચતુર્વિધ-શ્રમણસંઘે પરસ્પરની અસહગિતા ટાળવા માટે વધારે કટિબદ્ધ થવાની જરૂર છે. એ જરૂરીયાત પૂરી પાડનાર જે કંઈપણ યોજના હેય તે તે આ સંવછરીની યોજના જણાવાયેલી છે, અને તે આદરાયેલી પણ છે. - કદાચ કહેવામાં આવે કે સકલ-ચતુર્વિધ શ્રીસંઘમાં હમેશાં સવાર અને સાંજે પ્રતિકમણ કરાય છે, ત્યારે સકલસંઘ અને સર્વ જીવરાશિને ખમાવાય છે, વળી પફખી-ચોમાસામાં પણ પરસ્પર સ્પષ્ટપણે ખમત-ખામણ થાય છે, તે પછી સંવછરીમાં પણ તેવી જ રીતે ખમતખામણું થાય છે તેમાં અધિકતા શી છે? આવું કહેનારાએ
પ્રથમ તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વ્યાવહારિક-રીતિએ સાંજ-સવાર આદિ વખતે પડિક્કમણું કરનારે એટલે વર્ગ છે, તેના