________________
પુસ્તક ૩ જું
(૩) અન્ય સર્વપ્રવૃત્તિઓ આજ્ઞા અને આચરણાની મુખ્યતાએ કરવામાં આવે છે, છતાં આ ખમત–ખામણી કરવાની અને ઉપશાંત બનવા અને બનાવવાની પ્રવૃત્તિનું વાતાવરણ તે આજ્ઞા અને આચરણથી કરવાનું હોવા છતાં તેમાં ગતાનુગતિકતાને પણ આગલ કરવાની છે.
(૪) સામાન્યરીતે ભગવાન મહાવીર–મહારાજે કર્યું છે કે ગણધર મહારાજાઓએ કર્યું છે, તેમ અમે કરીયે છીયે એમ કહ્યું હેત તે ચાલી શકત. છતાં તેમ ન કહેતાં શ્રમણભગવાન મહાવીર ૧ ગણધરે ૨ ગણધરશિ ૩ સ્થવિરે ૪ વર્તમાનકાલના બધા સાધુ ૫ અને પિતાના આચાર્ય-ઉપાધ્યાયના કરવાની માફક પિતાનું સંવછરી સંબંધી ખમત–ખામણ અને ઉપશમ કરવા-કરાવવાનું કાર્ય જણાવીને સકલસંઘની એકસરખી કર્તવ્યતા જણાવી છે. - (૫) સાધુઓએ પિતાના આચાર્ય–ઉપાધ્યાયના અનુકરણથી કર્તવ્યતા ગણી આચાર્ય, ઉપાધ્યાયને વર્તમાન–સાધુઓની અનુકરણીયતા સમજવી. વર્તમાનકાલના શ્રમણ-નિગ્રંથને સ્થવિરેની અનુકરણીયતા, વિરેને ગણધરશિષ્યની, ગણધરશિને ગણધરાની અને ગણધરને શ્રમણ ભગવાન મહાવીર મહારાજની અનુકરણીયતા જણાવી છે. એટલે આજ્ઞા અને આચરણ કરતાં પણ ખમત–ખામણાં કરવા અને ઉપશાંત થવા અને ઉપશાંત બનાવવામાં મતાનુગતિકતાની અધિકતા જણાવે છે અને તે દ્વારા સકલ શ્રીસંઘમાં વાતાવરણની મુખ્યતા જણાવે છે.
ઉપર જણાવેલ શ્રીપર્યુષણકલ્પસૂત્રના પાઠથી જેએ આજ્ઞા-આચરણ કરતાં પણ સંવછરીમાં ગતાનગતિકતાનું તત્વ બરોબર સમજી શકશે, તેઓ બરાબર સમજી શકશે કે આચાર્ય શ્રીકાલિકાચાર્ય મહારાજને અગર શાતવાહનરાજાને છેવટે પ્રતિષ્ઠાનપુરના શ્રીસંઘને કદાચ એથની સંવછરી કરવી પડી તે તેથી બીજા ક્ષેત્રના, બીજા કાલના બધા શ્રીસંઘને ભાદરવા સુદ આ. ૭/૧