________________
ELUJETSMOWYcuni
*.
(
આગમ ત” ના ત્રીજા પુસ્તકના આ વિભાગમાં રાબેતા મુજબ પૂ. આગધારક-આચાર્યદેવશ્રીના તાત્વિક નિબંધ, છુટક લેખે, વ્યાખ્યાને આદિસંકલિત કરી અપાય છે, તે મુજબ આ વખતે સંવત્સરી અને પર્યુષણ મહાપર્વ અંગેના મૌલિક શાસ્ત્રય-વિચારે દર્શાવનાર લેખે પુનર્મુદ્રિત કરાય છે.
1 સંવત્સરી પર્વની મહત્તાનું
રહસ્ય
જ ન
પૂ. આગમ–પારદ્રષ્ટા, પ્રવચન-વારિધિ, સૂક્ષ્મ-તત્ત્વ-વિવેચક ધ્યાનસ્થ–સ્વર્ગોત. પૂ. આગમેધધારક–આચાર્ય દેવશ્રીએ રૂઢિગત ચાલ્યા આવતા સંવત્સરી પર્વના મહિમાના ગર્ભમાં જિનશાસનની અદ્દભુત આધ્યાત્મિકતાની ગુંથણ કેવી છે ? તે સિદ્ધચક (વર્ષ. ૬ અં.-૨૧–૨૨) માં અદ્ભુત રીતે નિબંધ રૂપે પ્રકટ કરેલ, તેનું પુનર્મુદ્રણ જિજ્ઞાસુઓના હિતાર્થે વ્યવસ્થિત સંપાદન કરી અહીં રજુ કરેલ છે. સં.