________________
મેળવેલ પ્રકૂટ-ક્ષપશમના આધારે અપાયેલ આ તાત્વિક વ્યાખ્યાને જિજ્ઞાસુ તત્વરુચિ પુણ્યાત્માઓને પણ વિશિષ્ટ મહિના સોપશમ અને શ્રુતજ્ઞાનની આરાધનાની સાથે આત્મ-શુદ્ધિના રહસ્યને સમજાવે છે ,
સમ્યજ્ઞાનની ભૂમિકા આ રીતે ખરેખર કેળવાય છે.
આ સંપાદનમાં જેટલી સફળતા છે તે બધાનું શ્રેય પરમ પૂજય આગમતિર્ધર આગમેદ્ધારક આચાર્યદેવશ્રીની અહેતુકીકૃપા અને પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભાણિયસાગર સરિ ભગવંતતી વરદાન તથા પૂ. શાસ, પ્રભાતક કક્ષાચાર્ય શ્રી હેમસાગરસૂરીશ્વરભગવંતના પુનિત અનુગ્રહને આભારી છે.
વર્તમાન કાલીન શ્રી મણસંઘમાં કાળબળે સંયમની પુનિત આસેવન શિક્ષાના ધરખમ ઘટાડા સાથે. અનેક વિપરીત વિષમ અક્ષીય પ્રવૃતિઓમાંથી ઉપજતા મૈસચારવી બહુલતા થવાથી શહણશિક્ષા પણ જોખમાઈ ગઈ છે.
માત્ર વ્યાખ્યાન વાંચી ક્ષેત્ર સાચવવા કે એ@4-મોત્સવ કરાવવા માટે લેકાવર્જનની લૌકિક દિશા વફા વર્તમાનકાળે મોટે ભાગે થયેલ વળાંક હકીકતમાં જિનશાસનના આરાધક આત્મા એને ખૂચે તે થયે છે.
તેમાંથી છૂટવા માટે શ્રી ગુરૂગમથી વાચનાપૂર્વક મેળવાતી આસેવન શિક્ષા અને તે ભૂમિકા પર આગમિક પદાર્થોન તાવિક છણાવટ ભર્યા અભ્યાસની પરિકર્મણ રૂપ નીચે મુજબની આગમસપ્તિકાના ગુરુચરણે વિનયપૂવર્ક અભ્યાસની ખૂબ જરૂર છે. ૧ શ્રી ઓઘ નિર્યુક્તિ ૨ શ્રી આવશ્યક સૂત્ર હરિભદ્રીય ટીકા ૩ શ્રીદશવૈકાલિક સૂત્ર , ઇ . ૪ શ્રી ઉત્તરાધ્યયન સૂવ ભાવવિજ્યજી ટીકા