________________
આગમત, તે માયા કે લેભ રૂપમાં હોય છે, અને દ્વેષની જ્યારે અભિવ્યક્તિ હેય છે ત્યારે તે ક્રોધ કે માનરૂપમાં હોય છે.
આ વાત ભગવાનશ્રી ઉમાસ્વાતિવાચકજી વિગેરે મહાપુરૂષ. સ્પષ્ટપણે પ્રશમરતિ વિગેરે પ્રકરણમાં જણાવે છે, એટલે રાગ અને દ્વેષ એ બન્ને પ્રચ્છન્ન-સ્વરૂપમાં રહે છે, પરંતુ વ્યક્તસ્વરૂપે તે ક્રોધ, માન માયા અને, લેભસ્વરૂપને ગ્રહણ કરે છે, અને કર્મને બાંધવાનાં કારણેને નાશ કરવાને તૈયાર થયેલ મનુષ્ય અભિવ્યક્ત-સ્વરૂપને જ રેકવા તૈયાર થઈ શકે, પરંતુ અ-વ્યક્તસ્વરૂપને રોકવા તૈયાર થઈ શકે નહિ, માટે શાસ્ત્રકારોએ કર્મની પ્રકૃતિમાં રાગ, દ્વેષ જે અવ્યક્તસ્વરૂપના હતા તેને સ્થાન નહિ આપતાં તેનું જે વ્યક્ત-સ્વરૂપ ક્રોધ, માન, માયા અને લેભરૂપે હતું, તેને સ્થાન આપ્યું.
- જે કે ગુણની મહત્તા જણાવવાની અપેક્ષાએ અ-વ્યક્તસ્વરૂપના નાશને ગુણ તરીકે જણાવી વીતરાગપણદિકને ગુણ તરીકે જણાવ્યા, પરંતુ તે પાપ–પ્રકૃતિએને નાશ કરવાને માટે ઉદ્યમ કરવાવાળા મહાનુભાવોને ઉદ્યમની સફળતા મેળવવા માટે રાગ-દ્વેષનું, વ્યક્તસ્વરૂપ ક્રોધ, માન, માયા અને લેભ રૂપ જે હતું, તે જણાવ્યું.
આ ચાર કષાયના ભેદમાં પહેલા નંબરે જે કેઈને પણ નાશ થઈ શક્ત હોય અગર અલ્પ-શભપ્રયત્નથી પણ જે કંઈ નાશ પામતે હોય તે તે માત્ર ફોધ છે.
યાદ રાખવું કે ગુણસ્થાનેની શ્રેણિએ ચઢતાં હોય તે ઉપશમ કરે કે ક્ષય કરે, અર્થાત્ ઉપશમશ્રેણિ માંડે કે ક્ષપકશ્રેણિ માંડે, અરે! તેમાં હાય તે અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યા
ખ્યાનાવરણ કે સંજવલન એ ચારે જાતના કષામાંથી કેઈપણ જાતના કષાયની ચેકડીને ક્ષય કરે છે તેમાં પ્રથમ નંબરે કોઇને ક્ષય કરે પડે છે. અર્થાત્ ચારે જાતના કોધ-માન-માયા કે લે ખપાવવાના હોય છે, તે પણ તે બધા ખપાવતાં પહેલાં તે ચારે જાતના ક્રોધને પિતાના સ્થાને ક્ષય કે ઉપશમ કરે છે.