________________
5
|
:
:
४ पज्जोसवणा आराहणाવીર નિ, સં. છે
વિક્રમ સં. ૨૫૦૫ છે. વધરાજ શ્રી પયું
૧૦૩૫
આ પુસ્તક ૧૪ છે પણ પર્વની મહત્તા છે ૩
અને આરાધના જૈનશાસનમાં જે કંઈપણ મુખ્ય ધ્યેય હોય તે તે એ છે કે
રાગ અને દ્વેષને સર્વથા નાશ કરે અને ક્રોધ, માન, માયા, તથા લેભને બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાંથી સર્વથા - અભાવ કરે.
જૈનશાસનમાં જણાવેલ કર્મની આઠ મૂળ પ્રકૃતિએ અગર એક અઠ્ઠાવન ઉત્તર પ્રવૃતિઓમાં રાગ અને દ્વેષનું સ્થાન નથી,
તેથી નથી તે રાગ અને દ્વેષને મૂળપ્રવૃતિઓમાં ગણાવ્યા, તેમ નથી તે તે બેને ઉત્તરપ્રકૃતિમાં ગણાવ્યા, તેનું કારણ એ છે કે રાગની અભિવ્યક્તિ જ્યારે પણ હોય છે ત્યારે તે મુખ્યતાએ