________________
પુસ્તક ૨ જું
૩૯હજાર જ પાછા મેળવે તેણે તે દશ હજાર રૂપિયા ન મળે. છે એવું ગણી શકાતું નથી, તેજ પ્રમાણે જેણે આત્માને સર્વજ્ઞ નથી માને તેઓ જેટલું જ્ઞાન થાય એટલે લાભ એવું ગણીને તે પ્રમાણે સંતોષ માની શકે છે. પરંતુ જેમણે આત્માને સર્વસ માને છે તેમણે તે સર્વશપણું મેળવવામાં એક રતિમાત્ર બાકી રહી હોય ત્યાં સુધી પણ અસંતેષ જ માનવાને છે અને બાકી, ખેંચવાની છે. જેમ વ્યવહારમાં આવેલી રકમ જમા કરીને બાકીનાની બાકી ખેંચે છે, તેજ પ્રમાણે અહીં પણ જે મેળવ્યું હેય તેનું સ્મરણ રાખી બાકી રહેલા માટે તમારે સતત અને એકધારે પ્રયત્ન કરવાનું છે. તમે જે ગુણે નથી મેળવી શક્યા તેની બાકી કાઢીને આગળ નથી ખેંચતા તેનું કારણ એ છે કે તમે હજી તમારા લક્ષની પાછળ પડ્યા નથી અને લક્ષ તરફ તમારું જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું જ નથી.
“એક રકમ પણ બેટીન ચાલે? આત્મા સઘળા ગુણેથી યુક્ત છે, તે પૂર્ણજ્ઞાનરુપ છે. અને વીતરાગ સ્વરુપ છે, એ વાત હજી તમારા જાણવામાં આવી હોય તે એ વાતને તમે બરાબર પચાવી શક્યા નથી. જો તમે એ વાતને તમારા હૃદયમાં તમારા લેહીના અણુએ અણુમાં પચાવી શક્યા હોત તે જરુર તમે એકજ કલાક વિરતિપણામાં ગળે છે પણ તેવીસ કલાક અવિરતિપણામાં શા માટે રહ્યા? એને કદી વિચાર કરે છે ? એક બાજુ તમારે એક કલાક છે. ત્યારે બીજી બાજુ તમારા તેવીસ કલાક છે હવે કયું પાસું વધી જાય છે તેને વિચાર કરો. તમે ચોપડામાં ૯૯ રકમ ખરી લખે અને સામી એક રકમ ખોટી લખી મારી છે. જે તમારે આ ચેપડે કોર્ટમાં રજુ થાય તે તમારી ૯૯ રકમ સાચી છે તેને માટે તમને ઈનામ નથી મળવાનું, પરંતુ એક રકમ પોટ લખી હોય તો તે માટે દંડ જ થવાનું છે, શાહુકારને
પડે તે તે છે કે જેમાં એક પણ રકમના સંબંધમાં ગોલમાલ હોતી નથી. જે એક પણ રકમના સબંધમાં ગોલમાલ હોય તે સમજી લેજો કે એ શાહુકારને ચેપ નથી.