________________
૩૭
પુસ્તક ૨ જું
ભાષ્યાર્થ-કાકાશના અનંત પ્રદેશ છે. કાકાશના પ્રદેશે તે ધર્માધમ અને એકજીવના પ્રદેશ તુલ્ય પ્રદેશો છે.
ટીકાર્ય–આકાશશબ્દ વડે અવિશિષ્ટ એટલે કાકાશ-અલેકાકાશ પટકાશ–ઘટાકાશ-વિગેરે વિશેષણોથી રહિત આકાશનું ગ્રહણ થાય તે જ અનંત પ્રદેશપણું બરાબર સંભવી શકે વિભાગથી વ્યાખ્યા કરીએ તે જીવાજીવાદિ દ્રવ્યના આધાર ભૂત તે કાકાશ અને તે થકી પર તે અલકાકાશ કહેવાય, માટે સર્વ આકાશના પ્રદેશે અનંત એટલે જેને અંત નથી તેવા અપર્યવસિત સંખ્યાવાળા છે.
અહિં શંકા થાય કે શાસ્ત્રમાં આઠ પ્રકારનું અસંતુ કહેલ છે. એથી એ સિદ્ધ છે કે અનંત શબ્દ છતાં તે અનંત સંખ્યા મર્યાદિત છે. તે અનંત કહેવું અને મર્યાદાપૂર્વક અંત કરવો એ કેમ બની શકે? તેના સમાધાન તરીકે એટલું સમજવું જોઈએ કે, એકવખત એક એક થવાથી ૧૦૦ થયા તે પ્રમાણે અનંતી વખતે એક એક થવાથી તે અનંત થયા. તેને અંનત સંખ્યા સિવાય બીજી કઈ સંજ્ઞાથી વ્યવહાર કરે ! માટે અહિં અનંત એ પદને વ્યુત્પત્તિ અર્થન લેતાં સંજ્ઞા માત્ર સમજવી.
હવે જીવ અજીવ વિગેરે દ્રવ્યના આધાર રૂપ મર્યાદા વડે કરાએલા કાકાશમાં કેટલા પ્રદેશ છે? તુ શબ્દ અન્યૂન-અનધિકત્વ જણાવનારો છે એટલે ધર્મા, અધર્મા. અને એક જીવના જેટલા પ્રવેશે છે. તેટલા પ્રદેશ કાકાશન છે. પરંતુ તેથી ન્યૂન કિંવા અધિક પ્રદેશ નથી. ૯
નાહ્યા તેટલું પુણ્ય ન માનતા બીજા દર્શનેમાં અને આપણું દર્શનેમાં એક મહત્ત્વને તફાવત છે. આ તફાવત શું છે તે ધ્યાનમાં લેજે. આ તફાવત બહુ જ સૂક્ષ્મ છે, પરંતુ તે વિચારવા જેવું છે. બીજા દર્શનીએ તુરત કહી દેશે કે “ભાઈ નાહ્યા તેટલું પુણ્ય ! કર્યો એટલે ધર્મ!