________________
-
૩૪
આગમત ટીવાર્થ-જ્ઞાનદર્શને-પગ સ્વભાવી જીવ શબ્દનું ગ્રહણ કરવાથી કઈ અવસરે જાતિવાચક સમગ્ર જીનું ગ્રહણ થતું હેક નારકાદિવાળા સમગ્ર જીવેને સમાવેશ થાય છે.
જેમ “ગાય” બેલવાથી જાતિ અપેક્ષાએ રાતી-પીળી-કાળવિગેરે સર્વપ્રકારની ગાયનું ગ્રહણ થાય છે તેમ અને કેઈકવખતે
વ્યક્તિની અપેક્ષાએ ખાસવિશેષણવડે એટલે કે અમુકજીવ જુદો પડેવ હોઈ જીવ શબ્દથી એકનું જ ગ્રહણ થાય છે. જેમકે નાં વધારો એ વાકયમાં ગાયવ્યક્તિને, બાંધવામાં અર્થ રહેલ છે. પણ જાતિને બાંધવાની હતી નથી. તે પ્રમાણે સૂત્રમાં ગ્રહણ કરેલ જીવ-શબ્દથી એક જીવનું ગ્રહણ કરવા પૂર્વક સર્વજીવરાશિને વ્યવચ્છેદ કરવા માટે ભાષ્યકાર મહારાજાએ ભાષ્યમાં પણ પદનું ગ્રહણ કર્યું છે.
શબ્દથી ઉપરના સૂત્રમાંથી સં દેશા એ પદની અનુવૃત્તિલાવી જીવપદની સાથે સંબંધ કરે છે.
એટલે કે એક જીવના પ્રદેશે પણ અસંખ્યાતા છે,
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પછી આકાશ દ્રવ્યનું ગ્રહણન કરતાં પ્રસિદ્ધકમનું ઉલ્લંઘન કરવાપૂર્વક જીવ દ્રવ્યનું ગ્રહણ કેમ કર્ય! તે કહે છે કે જીવ દ્રવ્યના પ્રદેશનું ધમધર્માદિ અસ્તિકાયના પ્રદેશની સાથે તુલ્યપણું હેવાથી આ પ્રમાણે કેમે-í. ઘન કરેલ છે.
ધમધર્માદિ અસ્તિકાય અને જીવના પ્રદેશોનું તુલ્યત્વ હેવા છતાં એક ગ ન કરતાં જુદાજુદા બે સૂત્રે સૂત્રકાર મહારાજાએ કર્યા. એથી એ અભિપ્રાય જણાય છે જે જીવ પ્રદેશે અસંખ્યાત છતાં સંકેચ-વિકેચ સ્વભાવવાળા છે. અને ધર્માધર્મ દ્રવ્યના પ્રદેશે નિરંતર પહેાળા વિસ્તૃત અવસ્થાવાળા જ રહેલા છે. જીવ પ્રદેશ સંકેચ-વિકેચ સ્વભાવવાળા હેઈ કઈ વખતે નાનામાં નાનું કુંથુઆના શરીરમાં પણ અવગાહીને રહે છે. છે. અને આત્મ પ્રદેશની સંખ્યા તેની તેજ કાયમ છતાં કેઈ વખતે હાથીને