________________
હસ્તક ૨ જું
૩૩ ઉત્તર-ભલે પરમાણુના અવગાહથી આકાશ પ્રદેશ સમજાય તેમાં શું વધે છે?
આકાશ કવ્યને તે અવગાહ ઘણે છે તેમાં કાકાશમાં ત્યાં એક પ્રદેશ છે અને તે જેવડે છે ત્યાં જ તેટલા પ્રમાણવાળે મસ્તિકાયને પ્રદેશ અવગાહીને રહે છે અને તે તેવડો જ છે. એ પ્રમાણે અધર્માસ્તિકાયને પ્રદેશ પણ ત્યાં જ અને તેવડે જ અવગાહે છે એથી સરખું પ્રમાણપણું હોવાથી એક જ સંબંધ વડે પ્રદેશનું નિરૂપણ થાય છે. તેમાં આકાશ અવગાહ આપવામાં વપરાય છે.
ગતિપરિણામમાં ધર્મદ્રવ્ય ઉપકારક થાય છે. તેમાં અને સ્થિતિ પરિણામમાં અધર્મ દ્રવ્ય ઉપયોગી થાય છે. માટે ધર્માસ્તિકાયાદિ કોઈપણ દ્રવ્યના પ્રદેશનું ઉપર જણાવેલું (પરમાળોરવાડ ) લક્ષણ અવ્યાહત-મેઈપણ ઠેકાણે વ્યાઘાત ન લાગે તેવું યથાર્થ છે. ભાષ્યના સુરિ શબ્દ વડે ધર્માધર્મ દ્રવ્યની પ્રદેશ સંખ્યા (અસંખ્યાતી) ઉપર જણાવ્યા પ્રમાણે છે તે સંબધી ઉપસંહાર
- હવે અસંખ્યય પ્રદેશ સંબંધી ચાલુ પ્રસ્તાવને સજીવન રાખતાં અને જીવ દ્રવ્યનું પણ ધર્માદિદ્રવ્યના પ્રદેશ તુલ્ય પ્રદેશોનું નિયતપણું હેવાથી તે જીવ દ્રવ્યના પ્રદેશની ઇયત્તા બાંધે છે. સુત્ર-શીવચ ર -૮ . જીવદ્રવ્યના પણ અસંખ્યાત પ્રદેશો છે. - શંકા-કયા રા ઘધર્મનીવાના એ પ્રમાણે એક સુત્ર ન બનાવતાં ડીવાય ચ એમ જુદું સૂત્ર શા માટે બનાવ્યું?
ઉત્તર–એક પેગ કરવાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અખંડ એક દ્રવ્યના જ અસંખ્ય પ્રદેશે નિશ્ચિત થયા, તે પ્રમાણે ચૌદ રાજલેકવતી સર્વજીના સમુદિત પ્રદેશ અસંખ્યાત થશે, પરંતુ એક જીવના અસંખ્યાત પ્રદેશે જે ઈષ્ટ છે તે આવશે નહિં માટે પૃથગ કરેલ છે. મા, ૭