________________
૩૧
- -
-
-
-
૫
પુસ્તક ૨ જું
અહીં હર શબ્દ નિયમ કરનાર છે. શું નિયમ કરે છે? તે જણાવે છે. ધર્માધર્માકાશ અને જેને અવય નથી, પરંતુ દ્વચકાદિ સ્કંધે થાય છે એટલે છુટા પડેલા અવયમાં સમુદાય પરિણુમ થાય ત્યારે તે સ્કંધ કહેવાય, અને સમુદાય પરિણામે રહેલામાં ભેદ પરિણામ થાય ત્યારે કચણુકાદિ થાય અને પરમાણુઓ તે ભેદથી જ થાય. માટે છુટા થતા અને ભેગા થનારા તેજ અવય કહેવાય છે અને તેવા અવયવે પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે.
એ પ્રમાણે ક્યા દ્રવ્યમાં પ્રદેશ અને ક્યાં દ્રામાં પ્રદેશ તથા અવય હોય તે ચોક્કસ થયા બાદ ધમદિદ્રના પ્રદેશની સંખ્યા મર્યાદા જણાવવા માટે સૂત્રકાર સૂત્રની રચના કરે છેसूत्रम्-असंख्येयाः प्रदेशा धर्माऽधर्मयोः ॥ प-७॥ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે.
1 ટીકાથ–પાંચની સંખ્યાવાળા ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે, તે પૈકી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પ્રત્યેકના અસંખ્ય પ્રદેશ છે, અને તે કાકાશના પ્રદેશ તુલ્ય છે. સંખ્યાત અને અનંતને નિષેધ કરવા માટે અસંખ્યાત છે એમ કહ્યું.
પ્રદેશનું સ્વરૂપ ચોક્કસ કરવા માટે ભાગ્યકાર મહારાજા જણાવે છે – भाष्यम्-प्रदेशो नामापेक्षिकः सर्वसूक्ष्मस्तु परमाणोरवगाह इति ।
ભાષ્યાર્થ–પ્રદેશ એટલે અનતિશાયી જ્ઞાનવાળા પ્રાણીઓને સમજાવવા માટે અતીન્દ્રય જ્ઞાનીએ અપેક્ષાથી કપેલે સર્વ સૂક્ષમ જે નિરવયવ પરમાણુની અવગાહના પ્રમાણવાળે જે દેશ તે. ટીશર્થ –સર્વથી નાનામાં નાને ભાગ કરતાં કરતાં છેલ્લી કેટિને જે ભાગ જેના એકથી બે વિભાગ ન થઈ શકે એ જે હોય તે પ્રદેશ કહેવાય.