________________
:૩૦
આગમત
આ વસ્તુ સમજાવવા માટે પ્રમાણ આપે છે કે – નિવયવ છુ રેશઃ વય ક્ષેત્ર-શિ તિ દE: આકાશને નિરવયવ દેશ તે જ પ્રદેશ કહેવાય અને પુગલને દ્રવ્યની અપેક્ષાએ જે નિરંશ દેશ તે પ્રદેશ કહેવાય. દ્રવ્યની અપેક્ષાએ કહેવાનો આશય એ છે કે ભાવની અપેક્ષાએ તે સાવયવ પડ્યું છે. માટે ધર્માધર્માકાશ, જી અને પુદગલોના જે નિરંશ દેશો તે પ્રદેશ કહેવાય છે. પરંતુ પ્રદેશને પ્રદેશ હેઈ શકતે નથી. એ માટે પરમાણુ ભિન્ન-દ્રના પ્રદેશનું અસ્તિત્વ કહ્યું પણ પરમાણમાં પ્રદેશ નિષેધ કર્યો.
પરમાણુ તે પ્રદેશ નથી, એમ કહેવાને ભાષ્યકાર-મહારાજાને આશય દ્રવ્યાંશની અપેક્ષાએ છે, પણ રૂપાદિ પર્યાયાંશની -અપેક્ષાએ નહિ,
કારણ કે આજ આચાર્ય મહારાજાએ શ્રી પ્રશમરતિ પ્રકરકણમાં કહેલ છે કે પરમાણુ હરિશુળપુ મનનીચ: પરમાને દ્રવ્યાંશની અપેક્ષાએ પ્રદેશે નથી, પરંતુ વર્ણાદિ-ભાવાંશની અપેક્ષાએ અંશની ભજના છે, અર્થાત્ અંશે થઈ પણ શકે છે.
એ પ્રમાણે પ્રદેશનું તાત્પર્ય સમજાવીને હવે પ્રદેશ અને અવયવ એ બન્નેમાં શું તારતમ્ય છે? તે જણાવે છે. જે કોઈ કાળમાં કંધથી જુદા પ્રાપ્ત થતા નથી, તેવા જે નિરંશ વિભાગ, તે પ્રદેશ છે અને જે કંધથી જુદાપણ મળી શકે છે. બુદ્ધિમાં આવે છે તે અવયવે છે કારણથી અવયવ અને પ્રદેશ એ બંનેમાં તફાવત છે. વિશ્રસા પરિણામ અથવા પ્રોગપરિણામ વડે જે ભેગા થાય છે તે અને છુટા થાય છે, તે અવય કહેવાય છે. અને તેવા અવયવ રૂપાદિભેદનું ઉલ્લંઘન નહિં કરનારા અર્થાત્ રૂપાદિવાળા દ્વચલુકાદિકમવાળા જે સ્કંધો તેમાં જ હેાય છે.