________________
પુસ્તક ૨ લુ
૨૮
તેથી તે જણાવાય છે કે પુદગલ અને ક્રિયા યુક્ત છે, અને તે ક્રિયા ઉત્પાદ-વિરમરૂપ ન ગણતાં દેશાન્તર પ્રાપ્તિ લક્ષણ ગતિકિયા ગણવાની છે, એટલે પુદ્ગલ અને જેમાં એક સ્થાનથી બીજા સ્થાને જવા સંબંધી જે ગમનાત્મક કિયા પ્રત્યક્ષ જોવાય છે. તે ગતિ ક્રિયાને પ્રતિષેધ ધર્માધર્મોકાશ દ્રવ્યમાં ગણવાને છે. પરંતુ ઉત્પાદ-વિરામ રૂપ ક્રિયાને પ્રતિષેધ ગણવાને નથી. એક સ્થાનથી બીજે સ્થાને જતાં પુદ્ગલે અને જો જોવાય છે. એથી તે કિયાવાળા છે.
આ અર્થને એક સ્થાનથી બીજે સ્થાને જવું એ જેને અર્થ પ્રસિદ્ધ છે, તેવા અન્ય ધાતુ વડે ભાષ્યકાર ભગવાન જણાવે છે–ક્રિતિ દિ – - ક્રિયા શબ્દ વડે ઉપર જણાવેલી વિશિષ્ટ ક્રિયા જ સમજવાની છે, પરંતુ સામાન્ય કિયા સમજવાની નથી.
ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય જે આકાશ-પ્રદેશ વડે સંબંધ છે તે આકાશ-પ્રદેશથી અન્ય આકાશ પ્રદેશ ઉપર જવાને અસમર્થ હિંઈ કેવી રીતે પૂર્વોક્ત દેશાન્તર પ્રાપ્તિરૂપ કિયાવાળા હોઈ શકે માટે એ અપેક્ષાએ ધર્માધર્માકાશ દ્રવ્ય નિષ્ક્રિય છે. એમ જે કહેવું તે નિષ્ટ છે. - હવે જણાવેલ ધર્માધકાશદ્રવ્યની પ્રદેશ સંબંધી તેમજ અવયવ સંબંધી મર્યાદા જણાવવવા માટે કહે છે. भा. अत्राह-अलं भवता प्रदेशावयवबहुत्त्वं कायसंज्ञमिति क एव धर्मादीनां
प्रदेशावयववनियम इति ? अत्रोच्यते
ભાષ્યાર્થ –કાય પદનું ઝડણ પ્રદેશનું બહત્વ તેમજ અવયનું બહત્ત્વ સૂચવવા માટે છે. તે ધર્માસ્તિકાય આદિના પ્રદેશ અવયને શે નિયમ છે? તે કહેવાય છે. भा. सर्वेषां प्रदेशावयवाः सन्ति अन्यत्र परमाणोः । अवयवास्तु स्कन्धानाव वक्ष्यते हि "अणवः स्कन्धाश्च संघातभेदेभ्य उत्पद्यन्ते "