________________
પુસ્તક ૨ જું
૨૭ ,
સ્વભાવવાળા છે તે પ્રમાણે જીવના ગુણેમાં પણ ઉત્પાદ-વિનાશ. સ્વભાવ હોય તેમાં શું દેશ છે?
આકાશ-દ્રવ્ય અવગાહપકારક છે, પરંતુ અવગાહમાં રહેનાર છવાદિ દ્રવ્ય સિવાય તે અવગાહ પ્રગટ થતું નથી, પરંતુ આકાશ અને જીવાદિ દ્રવ્યોને સંગ થાય છે, ત્યારે જ તે અવગાહ જણાય છે, માટે વાસ્તવિક રીતે સંગરૂપ જ અવગાહ છે, અને તે સોગ ઉત્પાદ-સ્વભાવી છે. કારણ કે બે આંગલીના સંગ માફક જોડાતી વસ્તુથી સંયેગની ઉત્પત્તિ છે. એ પ્રમાણે આકાશ અને દ્રવ્યને સંગ કહે અથવા તે અવગાહ કહે એ જેમ ઉત્પાદ સ્વભાવી છે, તે પ્રમાણે ધર્માધર્માદિ દ્રવ્યના ગતિસ્થિત્યાદિ ઉપકારે પણ ઉત્પાદન સ્વભાવી હોઈ અનિત્ય છે.
વળી પર્યાયથી દ્રવ્ય ભિન્ન નથી તે પર્યાયના નાશથી આકાશાદિ દ્રવ્ય સર્વથા નિત્ય કેમ હોઈ શકે ? અર્થાતુ પર્યાય નયની અપેક્ષાએ ધર્માધમોદિ દ્રવ્ય અનિત્યવિનાશ સ્વભાવાળા છે, એટલે શું થયું કે જે વાદી ક્રિયાને અર્થ ઉત્પાદ-વિનાશ કરતા હતા અને એ પ્રમાણે અર્થ કરીને ઉત્પાદ–વિનાશની અપેક્ષાએ ધર્માધર્માકાશમાં ઉત્પાદન વિનાશ-હોવાથી નિષ્ક્રિય માનતા હતા, તેમાં દ્રવ્યના લક્ષણને તેમજ સર્વજ્ઞ–ભગવંતના સિદ્ધાંતને સંશય હોવાથી તે અગ્ય છે તેમ જણાવ્યું. - હવે વાદી કહે છે કે ભલે અમારી માન્યતા પ્રમાણે દ્રવ્યના લક્ષણ વિગેરેમાં દોષ આવતો હોવાથી તે માન્યતાને જતી કરીએ પરંતુ તમે જે ઉપર અર્થ કર્યો તે અપેક્ષાએ નિરિકાળિ એ સૂત્ર નિફળ થશે તેનું શું?
તેના ઉત્તરમાં જણાવે છે જે– ધધકાશમાં અમારે જે નિકિય પણ સ્વીકારવું છે, તે ત્યારે જ સમજી શકાશે કે તે ધર્માધર્મા. કાશથી વ્યતિરિફત જીવ-પુદ્ગલેમાં સક્રિયપણાની અપેક્ષા સમજાશે