________________
२६
આગમત પણ જીવ દ્રવ્યની માફક ધર્માદિ દ્રવ્યમાં થવી જોઈએ. અને પૂર્વોક્ત આત્મધર્મરૂપ જે સત્તા એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ધર્મવાળું હેય તેજ સત્ કહેવાય. તેનું ઉલ્લંઘન થવાને સ્વીકાર કરીએ અર્થાત્ દ્રવ્યપણું કાયમ રાખવા સાથે ઉત્પાદ અને વિનાશરૂપ ક્રિયાને પ્રતિષેધ કરે ઈટ માનીએ તો. આકાશ-કુસુમની માફક દ્રવ્યતાને જ નાશ થાય છે.
અરિહંત-પરમાત્માએ પણ દ્વાદશાંગરૂપ જે પ્રવચન તેમાં આવતા અર્થભૂત એવા જે સર્વ પદાર્થો તેનું સંગ્રહ કરનારું હેવાથી ગણધર ભગતને પ્રથમ–જ કહ્યું કે પુરૂ થા વિડવા યુવા જગતના સર્વ પદાર્થો ઉત્પન્ન થાય છે, વિનાશ પામે
છે, અને ધ્રુવ છે એ ભગવંતને કહેલ જે સિદ્ધાંત તે પણ વિખરાઈવિનષ્ટ થઈ જાય છે. માટે દ્રવ્યપણું હોવાથી મુક્તાત્માની માફક ઉત્પાદ, વ્યય અને સ્થિતિવાળાપણને નીયાયિક વિચારશલ પુરૂષ અનુમાન કરે છે, તે જ પ્રમાણે વળી સિદ્ધાંત રહસ્ય ને ધારણ કરનારા વિશેષાવશ્યકાર શ્રીજિનભદ્રગણું ક્ષમાશ્રમણ મહારાજાએ શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં શબ્દના અનિત્યપણાનું પ્રતિપાદન કરવાની ઈચ્છાએ કહ્યું છે કે– ___अवगाहणादग णणु गुणत्तओ चेव पत्तधम्मव्य । उप्पादादिसभावा तह जीवगुणावि को दे।सो॥ ___ अवगाढारं च विणा कओ ऽवगाहोत्तितेण संजोगी उप्पत्ती ।। सोऽवस्स रच्चुवकारदओ चे ॥
णय पज्जय त्तो भिण्ण दवमिहेगं ततो जतो तेण तण्णासंमि कहवा णभादओ सव्वहा णिच्चा ?॥
ગાથાર્થ– પાંદડામાં રહેલ લીલાપણાને ગુણ જેમ ઉત્પાદ સ્વભાવવાળે છે, એટલે કે જે અવસરે પાંદડાની કિસલયાવસ્થા હતી, તે અવસરે તેમાં લાલાશ હતી. ત્યાર પછી લીલાશ થઈ ત્યારે એ લીલાશ ગુણની ઉત્પત્તિ થયેલ હોવાથી ગુણમાત્ર ઉત્પાદ સ્વભાવી હિઈ આકાશાદિ દ્રવ્યના અવગાહના વિગેરે ગુણે પણ ઉત્પાદ