________________
૨૫
પુસ્તક ૨ જું
તે સંબંધમાં ઉત્તર આપે છે. કે ૪ પદના સામર્થ્યથી જા-આશાાન પદની અનુવૃત્તિ લાવી નિષ્ક્રિય એવિશેષણ ધર્માધર્મા-કાશમાં જ લગાડવું એ વ્યાજબી છે. વ્યાળિ લાવીને દરેક દ્રવ્યમાં વિશેષણ લગાડવાની જરૂર નથી.
આ વસ્તુ ટીકાકાર મહારાજા પણ બતાવે છે–પ્રથમના સૂત્રમાં ધારિત એ પદના સામર્થ્યથી ગ્રહણ કરેલા લીનિ એ ભાષ્ય ના પદનું અહિં અનુકર્ષણ-અનુવૃત્તિ થાય છે.
આરીતે ધર્માસ્તિકાયથી પ્રારંભીને આકાશાસ્તિકાયપર્યત દ્રવ્યો નિક્રિયા છે, જેમાંથી ક્રિયા ગઈ છે, તે નિષ્ક્રિય કહેવાય છે, કરવું તે કિયા એટલે દ્રવ્યનું તે તે પ્રકારે થવું તે આકારવડે તે ક્રિયા કહેવાય, એ કિયા ધર્માધકાશ દ્રવ્યમાં નથી.
અહિં નિષ્ક્રિય પદને અર્થ કેટલાક આચાર્યો જુદી રીતે કરે છે, તેજ અર્થ પિત કરીને પછી તેનું ખંડન કરે છે, કારણકે કેઈપણ વિશેષ-અતિશય જેઓને પ્રાપ્ત થયે નથી અને કેઈપણ કાળે પૂર્વાવસ્થા અને પછીની અવસ્થાના ભેદને ત્યાગ કરતા નથી અર્થાત્ પ્રથમ જુદી અવસ્થા હતી
અને ત્યારબાદ જુદી અવસ્થા થઈ એ ભેદ કોઈપણ કાળે જે દ્રમાં થતું નથી, એવા ધર્માધર્માકાશ દ્રવ્ય જેવાય છે, આવું જે વ્યાખ્યાન છે, તે સિદ્ધાંતના સભાને જેઓએ તિરસ્કાર કરે છે, અર્થાત્ સિદ્ધાંતથી વિરૂદ્ધ કથન કરનારા છે, તેઓએ દ્દિષણયુકત વ્યાખ્યાન કરેલું છે.
પૂર્વોકત અર્થ બરાબર એગ્ય નથી, કારણકે લેકમાં વર્તતા સર્વ જે સત્ પદાર્થો રા-કચય-ધ્રૌવ્યથુ સત્ત આ આગળ કહેવાતા સૂત્રના આધારે ઉત્પાદ-વિનાશ અને ધ્રૌવ્યલક્ષણ જે આત્મસ્વભાવ છે, તેનું કઈ દિવસ પણ ઉલ્લંઘન કરતા જ નથી એ પ્રમાણે આ ધર્માસ્તિકાયાદિ સત્ પદાર્થો પણ પૂર્વોક્ત વ્યવસ્થાનું - જ્યારે ઉલ્લંઘન કરતા નથી, તે ઉત્પત્તિ-વિનાશ સ્વરૂપ ક્રિયા