SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત પ્રદેશ સ્કંધ સુધીના સર્વ પગલે અનેક દ્રવ્યો છે. તેમ જ પૃથ્વી, પાણ, અનિ, પવન, વનસપતિ, બે ઈન્દ્રિય, ત્રણ, ચારપંચેન્દ્રિય વિગેરે જેવદ્રા અનેક છે, એ વિચારી લેવું. અવતરણ-વલી તે દ્રવ્યમાં જે કોઈ અન્ય વૈશિષ્ટ છે, તે પણ જણાવે છે. સૂત્ર-નિસિપાણિ ૨ | આ અપવાદ સૂત્ર નથી પરંતુ વિધાનસૂત્ર છે, એકત્વના વિધાનની સાથે નિષ્કિયત્વનું વિધાન કરવું હતું, પણ સૂત્રકારની પદ્ધતિ, જુદા જુદા સૂત્રવડે વિધાન કરવાની છે. સૂત્રમાં રહેલા જ શબ્દ પૂર્વવિધાન અને પછીના વિધાનને સમુચ્ચય કરે છે. ટીઇ –એ પ્રમાણે અરૂપિત્વ અને એકત્વનું જુદું જુદુ વિધાન કરીને હવે આ નિષ્કિયત્વનું પણ પૃથક વિધાન કરે છે. भाष्यम्-आ-आकाशादेव धर्मादीनि निष्क्रियाणि भवन्ति । पुद्गलजीवास्तु क्रियावन्तः क्रियेति गतिकर्माह ॥६॥ ભાષ્યને અર્થ ધર્માસ્તિકાયવિગેરે આકાશ-દ્રવ્ય સુધી એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્ય નિકિય છે. પુદ્ગલ અને જે ક્રિયાવાળા છે. અહિં ઉત્પાદ, વિનાશ સ્વરૂપ ક્રિયા ન લેતાં ગતિરૂપ ક્રિયા ગણવાની છે. ટીકાથ–અહિં શંકા થઈ શકે કે-આ-કાશવ પરીનિ એવું ભાષ્ય શી રીતે બેસી શકે? કારણ કે દ્રવ્યા નવા એ સૂત્રમાંથી ટૂંડ્યાન પદની અનુવૃત્તિ એક સરખી ચાલી આવે છે, અને એ અનુવૃત્તિ ચાલી આવતી હોવાથી નિિિા એ બધા દ્રવ્યનું વિશેષણ સંભવી શકે, પરંતુ આ બારાતુ એ પદ્ધ લાવીને ધર્મા–ધર્માકાશમાં જ નિષ્ક્રિયપદનું વિશેષણ લગાડવું એ ઠીક ગણાતું નથી. છે, અને વિષણ સચિપદનું વિશે
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy