SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પુસ્તક ૨ જું બધું અમે પિતાપિતાના સ્થાને નરિસ્થિત્યુ ધર્મ એ વ્યાખ્યાન-પ્રસંગે યુક્તિપૂર્વક કહીશું. શંકા-એકવ કહેવું છે અને દ્રવ્યો એ બહુવચનાન્ત રાખવું છે, એ કેમ બને? ઉત્તર-અહિં એક શબ્દ અ–સહાય-અર્થને કહેવાવાળે છે. જેમ પરમાણુ બીજા પરમાણુની અપેક્ષાએ બીજો છે. એક આત્મા જુદું જ્ઞાન-સુખ-દુઃખ, જીવનના ભેદવાળા અન્ય-આત્માની અપેક્ષાએ બીજે છે, તે પ્રમાણે ધર્માસ્તિકાય દ્રવ્ય અન્ય ધર્માસ્તિકાય વડે સ–દ્વિતીય બીજું નથી, પરંતુ એક છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકામાં પણ તે પ્રમાણે જાણવું. ચાળ એ પદને અર્થકરતાં કહે છે કે ચંપર્યાવર્ દ્રવ્ય ગુણ-પર્યાયયુક્ત હોય છે, તે આગળ કહેવાશે. એવા દ્રવ્ય શબ્દથી એ જણાવે છે કે-જે મુતાત્મા છે, તેને જે સ્વ-ગત જ્ઞાનાદિ ગુણે અને સિદ્ધત્વ પર્યાયની પ્રાપ્તિ થાય છે, તે પ્રમાણે ધર્માદિ દ્રવ્યમાં રહેલા સ્વ–ગત ગુણે તેમજ પરિણામ-પર્યાની -પ્રાપ્તિનું આપાદન કરાય છે. અર્થાત્ દ્રવ્ય એ બોલવાની સાથેજ ગુણ અને પર્યાયનું ગ્રહણ થઈ જાય છે, જે એ પ્રમાણે ગુણ પર્યાય યુક્ત દ્રવ્ય ગ્રહણ ન કરીએ તે ગુણ-પર્યાયશૂન્ય દ્રવ્ય આકાશ-કુસુમની માફક હેઈ શકે નહિ ga મવત્તિ એમાં જે એવકાર છે, તે વડે ધર્માધર્મ કાશ દ્રવ્ય એકજ છે, એ નિયમ કરાય છે. કારણકે ધર્માદિ દ્રવ્યોની સમાન-જાતિવાળા દ્રવ્યને અભાવ છે. એ નિયમ કરવાથી ઈષ્ટાર્થસિદ્ધિને જણાવે છે. પુરુજીજ્ઞાસ્ત્રને ચાળીરિ’ તું” શબ્દ વડે જે દ્રવ્યના અનેકત્વની સંભાવના છે, એવા પુદ્ગલે અને જે કહેવાય છે. કારણ કે એ પુદ્ગલે અને જેનું-સમાન જાતીય સંબંધી બાહુલ્ય છે. માટે પરમાણુથી લઈને અનંત આ એકજ છે, અ ને અભાવ જળાતિ
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy