SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત શંકા-જે વખતે અંગુલી ચલાયમાન ન હતી અને અમુક વખત બાદ અંગુલીને ચલાયમાન કરી તે અવસરે અંગુલિવિશિષ્ટ ધર્માસ્તિકાય ગયુપગ્રાહક થવાથી અન્ય ધર્માસ્તિકાયની અપેક્ષાએ ભિન્ન, છે એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશ-દ્રવ્યમાં ભિન્નતા સમજી શકાય તેમ છે. તે પછી ધમ-ધમકાશ એક દ્રવ્ય છે. તેમ કહેવાનું શું કારણ છે! આ શંકાને દૂર કરવા માટે કહે છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સમાન-જાતિવાળાં બીજા પ્રત્યે નથી. એટલે કે ચૌદાજ પ્રમાણ જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે, તે અવયવી છે. તેના દરેક અવયવમાં ગયુપગ્રાહકાદિ ગુણ-સ્વભાવ રહેલ છે. જે જે અવસરે ગતિ-પરિણત જીવ પુદ્ગલેને આશ્રયી જે જે અવયવમાં ગયુપગ્રાહકપણું થયું, તેથી તે અવયવેથી ભિન્ન અવમાં ગયુપગ્રાહકપણું નથી, એમ કહી શકાય નહિ. જેમ પુદ્ગલ-દ્રવ્યમાં તેમજ જીવ-દ્રવ્યમાં અવયવી ઘણા મળી આવે છે. તે પ્રમાણે ગયુપગ્રાહકાદિ સ્વભાવવાળા ઘણાને અવયવી ઉપલબ્ધ થતા હતા તે જીવ અને પુદ્ગલેની માફક તેમાં પણ અનેકપણું જ કહેવું પડત, પરંતુ તે પ્રમાણે સમાન જાતીય અવયવી દ્રવ્યને અભાવ-હેવાથી ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય એ એકજ દ્રવ્ય છે, પણ અનેક નથી. તે તે અવમાં જે ગયુપગ્રાહક રૂપ ઉપકાર છે, તે તે દરેક અવયમાં અવિલક્ષણ-સરખો છે. ધર્મા-ધમકાશ દ્રવ્યને ઉપકાર ગતિ-સ્થિતિ-અવગાહની ઉત્પત્તિ વડે કહે છે. અર્થાત્ કાય શબ્દની વ્યાખ્યા પ્રસંગે સ્થિતિ આવિર્ભાવ-તિભાવ એ અર્થકરવાપૂર્વક જણાવેલ છે, ઉત્પત્તિ અને વિનાશ એ ત્રણે અવસ્થાયુક્ત વસ્તુ અથ (દ્રવ્ય નામને યોગ્ય છે. એ પ્રમાણે અનેકાંતવાદીઓની માન્યતા છે. ધર્માદિ દ્રવ્ય અને તેના ગત્યાદિ ઉપકાની સિદ્ધિ વિના આ બધા વિસ્તાર નિરર્થક છે જે એમ કહેતા હો તે કહીએ છીએ કે એ
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy