________________
પુસ્તક ૨ જુ
૨૧
ટીકાને અર્થ-જે પ્રમાણે અવતરણિકામાં વિશેષ * જણાવવાની પ્રતિજ્ઞા કરી તે મુજબ આ સૂત્ર-રચનાને શું હેતુ છે?તે બીજી રીતે પણ જણાવે છે–પુદ્ગલ દ્રવ્ય-પરમાણુ-યણુકે, અસંખ્ય-પ્રદેશ સ્કંધે, અનંત–પ્રદેશી સ્કંધે વિગેરે ભેદથી અનેક પ્રકારે છે. નારક, તિર્યંચ મનુષ્ય, દેવતા વિગેરે ભેદેથી છવદ્રવ્ય પણ અનેક છે તે એ પ્રમાણે શું ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પણ અનેક છે કે કેમ? એ શંકા દૂરકરવા માટે આ સૂત્ર કહેવાય છે. । भाष्यम्-आ-आकाशाद् धर्मादीन्येकद्रव्याण्येव भवन्ति । पुद्गलजीवास्त्वनेक-द्रव्याणीति ।।
ભાષ્યાર્થ–ગ ને અર્થ મર્યાદા તથા અભિવિધિ થાય છે, તે વિના મા, તેન સામવિધિ એ ન્યાય પ્રમાણે અહિં અભિવિધિ ગ્રહણ કરીને આકાશ-દ્રવ્ય પર્યત ધર્મા-ધર્માદિ દ્રવ્ય એક દ્રવ્ય છે. તથા પુલે તથા છે અનેક દ્રવ્ય છે.
ટાર્થ-સૂત્રમાં સામાન્ય સૂત્રની અપેક્ષાએ ભાષ્ય આ કાર કેમ અધિક છે? તે શંકાનું નિવારણ કરવા માટે છે કે અભિવિધિ વાચક ધાતુ ઉપસર્ગ છે, તેનું અને સૂત્રમાં સાત પદના શા પદ્ધિત્વ થયેલું હોવાથી સંહિતા સંધિ સાથે બોલવારૂપ સાથે સૂત્રપાઠ છે તે સૂત્ર-પાઠને ભાષ્યકાર મહારાજ વર્ણવે છે, પાંચમા અધ્યાયના પ્રથમસૂત્રમાં ગ્રહણ કરેલા કામને ઉદ્દેશીને અર્થાત્ શનીવાયાધવડડશીપુજાચાઃ એ સૂત્રમાં પ્રથમ ધર્માસ્તિકાય, ત્યારબાદ અધર્માસ્તિકાય, તદનંતર આકાશાસ્તિકાય એ જે કમ રાખેલ છે, તે કમને આધારે આકાશ સાથે આવી જાય તે જણાવવા માટે ભાષ્યકારે બા-બારાત એ પ્રમાણે કહ્યું.
ભાષ્યમાં ઘવીનિ એ પદ કહેવાનું શું પ્રયોજન છે? તે કહે છે કે-પ્રસિદ્ધ જે વિશિષ્ટ કેમ-જેમકે ધર્માધમકાશ વિગેરે, તે જણાવવા માટે છે, એવા જે ધર્મ-ધર્માકાશ દ્રવ્ય તે એકજ છે.