________________
આગમત
તુવેરની દાળ અથવા મગ વિગેરે દ્રવ્ય ચૂલા ઉપર ચડાવ્યા બાદ પાક થયા પછી નીચે ઉતારી તેનું ઓસામણ કાઢવામાં આવે છે, તેને થોડો વખત અન્ય મરી, મસાલે વિગેરે અન્ય દ્રવ્ય તેમાં ભેળવી પુનઃ ચૂલે ચડાવ્યા બાદ વઘાર વિગેરે થયા પછી તેને વાસ્તવિક ઓસામણનું નામ અપાય છે, અને તે ઓસામણ પ્રથમના ઓસામણથી પાકજ-ધર્મની અપેક્ષાએ . ભિન્ન છે.
તે પ્રમાણે પુરૂષની લાઈન-સ્ત્રીઓની લાઈન, માણસની લાઈન . અથવા પ્રાણીઓની લાઈન વિગેરે પંક્તિઓમાં પરસ્પરના સામીપ્યથી અન્ય જેમાં ઉપકાર રહે છે, વળી એક દિશામાં જે રહેલ છે, જે પંક્તિમાં કેટલી સંખ્યા છે. તેના જાણપણાનું અચેકસપણું છે. જુદાજુદા અથવા એક જ આધારને વિષે જેઓ રહેવાવાળા છે, કેવળ બહુસંખ્યાથી પંક્તિ કહેવાય છે, તે પંક્તિઓ પણ પંક્તિગત દ્રવ્યથી ભિન્ન છે અને પંક્તિથી તદન્તર્ગત દ્રવ્ય પણ ભિન્ન છે. માટે એક-બીજાની અપેક્ષાએ રહેવાવાળા બને નયે વસ્તુના સદ્ભાવયથાર્થભાવનું પ્રતિપાદન કરે છે, પરંતુ એકાંતવાદ યથાર્થ ભાવે જણાવી શકતા નથી, એ અર્થને જણાવવા માટે જ ભાષ્યકાર ભગવાને પતિ પામેવા એમાં ષષ્ઠી, સપ્તમી બે પ્રકારના વિગ્રહને આશ્રય લીધે. એ પ્રમાણે દ્રવ્યાસ્તિકાય, પર્યાયાસ્તિકની વિલક્ષાએ પુદ્ગલેમાં રૂપ ભેદભેદ સંબંધપણાએ રહેનારું છે.
અવતરણ-વળી એ દ્રવ્યનું કાંઈક વિશેષ કહેવાની ઈચ્છાથી કહે છે –
સૂત્રમ-ગાડરાઠવાળિ છે ૬ !
સવાર્થ-આકાશ દ્રવ્ય પર્યત એટલે ધર્માસ્તિકાય, અધર્મા.. સ્તિકાય અને આકાશાસ્તિકાય એ એક દ્રવ્યો છે.