________________
પુસ્તક ૨ જુ
શંક-સેના (અવયવી)થી સેનામાં રહેલા હાથી ઘેડા પાયદળ વિગેરે અવયવો જુદા નથી. વનથી બે-લીંબડપીંપળે વિગેરે જુદા નથી પરંતુ અ-ભિન્ન છે, અવયવથી અવયવ અભિન્ન છે, કારણ કે સેનાને હાથી, વનનો આંબે, વિગેરે વાક્યોમાં સેનાથી હાથી અને વનથી અભિન્ન અર્થમાં પણ બેલાય છે.
ઉત્તર–સેના હાથીનું, વનથી આંબાનું જે તમે અ-ભિન્નપણું સમજાવે છે, તેવું અભિન્ન પણું પ્રસિદ્ધ નથી. કારણકે સેનાને એક હાથી કયાં હોય, બીજે ક્યાં હેય, એક ઘેડ ક્યાંય હૈય, બીજે કયાંય હેય. એક વખત એક હાથી ઉપર અંબાડી -ચડાવેલી હોય, એક વખત ન ચડાવેલી હોય, પાયદળે એક વખત - ઢાળ, તલવાર, બાંધી હેય, એક વખત ન બાંધી હેય, એ પ્રમાણે
જેએની દિશા–દેશ અને સંબંધીપણા સંબધી કંઈપણ પ્રકારની - વ્યવસ્થા નથી. હાથી કેટલા છે? ઘડા કેટલા છે? પાયદળ કેટલું છે? વિગેરે સંખ્યાનું જાણપણું પણ અ-ચક્કસ છે, એવા જે હાથી, ઘોડા, પુરૂષો અને ર વિગેરેના પરસ્પર–સામીપ્યથી જે પ્રસંગે એક બીજાને ઉપકાર થઈ રહેલે છે, એવા સમૂહને ફક્ત બહત્વની સંખ્યા ઉપર આધાર રાખી સેના કહેવાય છે
અને તે જ પ્રમાણે વનમાં પણ પરિસ્થિતિ છે. તે સેિનાથી હાથી વિગેરે અને વનથી આંબા વિગેરે જુદા નથી, એમ કોઈપણ રીતે કહી શકાય તેમ નથી.
આ તે અવયવીથી અવયવ ભિન્ન છે. તે સંબંધી વસ્તુ જણાવી એકજ અપકૂવ-વસ્તુ પાક થયા પછી ભિન્ન થાય છે, હિતે પણ દૃષ્ટાંત આપી સમજાવે છે.
જેમકે ચૂપ ઓસામણ અને પક્તિ વિગેરે પણ પૂર્વ દ્રવ્યથી વિભિન્ન છે. તે કેવી રીતે? તે સમજાવે છે.