________________
વધુમાં આ પ્રકાશન અને વ્યવસ્થા તંત્રમાં નિઃસ્વાર્થભાવે સેવા આપનાર શિક્ષક શ્રી હરદેવનદાસભાઈ (પ્રધાના'યાપક શ્રી અભયદેવસૂરિજ્ઞાનમંદિર-કપડવંજ) સ્થા બાબુલાલ કેશવલાલ શાહ ચાણમાવાળા (૧૧ ના શેઠ માર્કેટ, રતનપળ અમદાવાદ) તેમજ સંપાદન-પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને મુફરીડિંગ આદિની મૂકસેવા આપનાર શ્રી રતિલાલ ચી. દેશી (અધ્યાપક
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા–અમદાવાદ) મુફ મેટર વિગેરે | સંબધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેક્લાલા શાહ (સાત ભાઈની હવેલી ઝવેરીવાડ-અમદાવાદ) કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટ એ/૨૯, ચોથે માળે, શાહપુર, અમદાવાદ) તથા પ્રેસ કેપ વિગેરેની ખેતભરી સેવા આમનાર, શ્રી અશ્વિનકુમાર એસ. દવે (પાલીતાણા) તથા કાંતિલાલ હહ્યાભાઈ પટેલ (મંગલ મુદ્રણાલયના માલિક) તથા ટાઈટલ પેજનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક પ્રીન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહગી મહાનુભાવની કૃતજ્ઞતા પૂર્વક સમરણાંજલિ. - છેલે આ પ્રકાશનમાં છઘસ્થતાના કારણે જે કંઈ ક્ષતિઓ રહેવા પામી હેય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયેાગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્વદષ્ટિ સંપન્ન બનાવે એ જ મંગલ કામના.
નિવેદક વીર વિ. સં. ૧૫૧ રમણલાલ જેચંદભાઈ શાહ વિ. સં. ૨૦૩૫
મુખ્ય કાર્યવાહક આશે % 1 શનિવાર શ્રી રસગમેદ્ધારક ચંપાળા તા. ૬-૧૦-૭૯
કપડવંજ જિ. ખેડા