________________
ચહg
વિજદ ઉભય જણાવપેક્ષાએ ભેદ-
પુસ્તક ૨ જું
૧૭ તેમાં ષષ્ઠી વિભક્તિ ભેદ-અભેદ અને અર્થમાં થાય છે. તેમાં પ્રથમ ભેદ વિવક્ષા જણાવે છે. ષષ્ઠી વિભક્તિ જણાવવાથી ભેદવિવક્ષા વડે પ્રાપ્ત થયેલ દ્રવ્ય અને ગુણનુ અનેકવિધપણું જાણવું. એ જ ષષ્ઠીની અભેદ–અર્થમાં વિવક્ષા કરીએ તે દ્રવ્ય અને પર્યાયનું એ સમજવું. ' અર્થાત દ્રવ્યાસ્તિક-નયની અપેક્ષાએઅભેદ અર્થ ગ્રહણ કરે અને પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ ભેદ–અર્થ વિચાર. અને તે ભેદભેદ ઉભય જણાવવા માટે વ્યાપાધિ મળતા સપ્તમી વિગ્રહ કરનાર આચાર્ય–ભગવતે ગ્રહણ કરી. એટલે સપ્તમી. ઔપશ્લેષિક, વૈષયિક, વ્યાપક, ઔપચારિક વિગેરે અનેક અર્થમાં થાય છે, તેમાં તિપુ તૈરું એની માફક અહિં પુર્યાપુ સપનું એ પણ વ્યાપક સમજવું, અથવા ષષ્ઠી અને સપ્તમી એ બંને વિભક્તિમાં મત્વથય અર્થ તુલ્ય છે, અને સ્થાને ભેદ અને અભેદ અનુક્રમે પર્યાયાસ્તિક-નયથી તેમજ દ્રવ્યાસ્તિક નથી અનુક્રમે જેડા, એટલે પર્યાય-નયની અપેક્ષાએ ભેદ અને દ્રવ્ય-નયની અપેક્ષાએ અભેદ મૂર્તિ (૩૫) સિવાય પગલે હાઈ શકતા નથી. આ રૂપની અન્ય દ્રવ્યની સાથે સંભવ-ઉપલબ્ધિ થતી નથી,
જ્યાં જ્યાં રૂપ છે ત્યાં ત્યાં પુદ્ગલે છે અને જ્યાં જયાં પુદ્ગલે છે. ત્યાં ત્યાં રૂપ છે. એ જેમ અન્યથી જાણી શકાય છે તે પ્રમાણે વ્યતિરેકથી પણ જાણી શકાય છે, પણ તે કયારે કે વિપક્ષ નજીકમાં ન હોય તે. (એટલે યત્ર ચત્ર ધૂમ તત્ર તત્ર વઢિ: એ અવય છે મિને વ્યતિરેક યત્ર ચત્ર ધૂમામાવઃ તત્ર તત્ર વચમાર: એ જેમ વ્યતિરેકી છે. પણ અહી અન્વયે બરાબર છે, પરંતુ વ્યતિરેક બરાબર નથી. કારણ કે અમેળકમાં ધૂમને અભાવ છતાં વહિને અભાવ નથી. અર્થાત્ ધૂમાભાવમાં વિપક્ષ જે વહિ તે નજીક છે. એ પ્રમાણે અન્વયથી તેમજ અ–સંનિહિત–વિપક્ષક