________________
આગમત અનિત્યત્વને બાધ કરતું નથી. એવા તે નિત્યાનિત્યપણે રહેલા પુલે રૂપવાળા-રૂપી છે- હવે ભાષ્યને અનુસરે છે. भाष्यम्- पुद्गला एव रूपिणो भवन्ति । रूपमेंषामस्त्येषुवाऽस्तीति रूपिणः।
ભાષ્યાર્થ–પુદ્ગલે જ રૂપી હોય છે એવકારથી ધર્માધર્માદિમાં રૂપાદિન નિષેધ થાય છે. જેઓનું અથવા જેનામાં રૂ૫ હેય તે રૂપી કહેવાય.
ટીશર્થ-પૂરણ અને ગલન થવાથી પુદ્ગલ કહેવાય. પરમાણુથી લઈને અનંતાનંત પ્રદેશી રક સુધીના સર્વ પુદ્ગલે જ રૂપવત્તા (રૂપપણને) ધારણ કરે છે. એ રૂપવત્તા કેવી છે? તે કહે છે
જે રૂપવત્તા બીજામાં નથી એટલે જે અસાધારણ રૂપવત્તા ધર્માધર્માદિ દ્રવ્યમાં નથી એ પણ અનન્ય સાધાળી ને અર્થ ન થઈ જાય તે માટે બીજા વિશેષણે આપી ઉપરના અર્થને વ્યવછેદ કરે છે.
અનેક રૂપે પરિણામ પામવાની શક્તિ નથી, સૂક્ષ્મ પરિણામ સ્થૂલ પરિણું , વિશેષ-પરિણામ, અવિશેષ પરિણામ, પ્રકર્ષ પરિણામ,અપકર્ષ પરિણામ, વિગેરે અનેક પરિણામોમાં રહેનારી પવત્તાને પુદ્ગલે જ ધારણ કરે છે. પરંતુ ધર્માદિ દ્રવ્ય વિશે એવી રૂપવત્તાને ધારણ કરનારા નથી, માટે પત્રકારથી પુગલ સિવાય અન્ય દ્રમાં રૂપીપણને વ્યવચ્છેદ થાય છે.
એ રૂપવત્તા અનાદિકાળથી પરિચિત પરમાણુ-ઢયકાદિ ક્રમ વડે વૃદ્ધ (વધેલા) થયેલા પુદ્ગલના સમૂહ તે કઈ દિવસે છોડતી નથી. અને પગલે પણ તે રૂપવત્તાને કેઈ કાળે છોડતા નથી. એથી પુદ્ગલે જ રૂપી છે એમ કહેવું એ બરાબર છે.
ર મૂત્તિ એ પ્રથમ જણાવેલ છે, તેને સંબંધ કરવા માટે અહિં જણાવે છે મસ્તિ પyવા રૂતિ ઋપિન એ ભાષ્યમાં રૂપી પદને વિગ્રહ ષષ્ઠી વિભક્તિથ અને સપ્તમી વિભક્તિથી પણ કરેલ છે.