________________
gesprongoosessermay છે પૂ. આગોદ્ધારક આચાર્યશ્રીએ વાચનારૂપે ફરમાવેલ છે
શ્રી તત્વાર્થાધિગમ સૂત્રનું તાત્ત્વિક-વિવેચન છે છે. " (વર્ષ ૧ર , ' પા ૩૮ થી ચાલુ) છે
- નિદેશ, સ્વામિત્વ વિગેરે વ્યાખ્યાના દ્વારે વડે ઉપલક્ષણ અને ભેદોવાળા જેને એકથી ચાર અધ્યાય સુધી કહીને પ્રથમ અધ્યાયના ચોથા રીવાડનીયાડડઝવવા-જવર-નિરા–મોક્ષાસ્તમ' એ ઉદ્દેશસૂત્રમાં. છત્ર પછી અનત કહેલા અને કહેવાની ઈચછાવાળા ભાષ્યકાર ભગવાન એકથી ચાર અને પાંચમા અધ્યાયને શું સંબંધ છે તે જણાવવાના અમિનાવથી કહે છે.
મગ-૩ નીવા મનીવાન શ્યામ !
ભાષ્યને અર્થ_એકથી ચાર અધ્યાય સુધીમાં જીવે કહ્યા. હવે આ પાંચમા અધ્યાયમાં અજી કહીશું.
ટીકા-યથાસંભવ દ્રવ્ય પ્રાણુ અને ભાવપ્રાણના સમૂહ વડે યુક્ત એવા જ દેવ, તિર્યચ, મનુષ્ય અને નારકીના ભેદથી તેમજ સાકાર અને નિરાકારરૂપ બને ઉપગના ચિન્હ વડે અખંડ ચૈતન્યશક્તિસ્વરૂપ લક્ષણ વડે વર્ણવ્યા.
હવે લક્ષણ અને ભેદ વડે અજીવ સ્વરૂપ ધમસ્તિકાયાદિક ચાર અને પાંચમું કાળદ્રવ્ય તેને કહીશું.
એ પ્રમાણે વાચકેમાં મુખ્ય એવા શ્રીમત્ ઉમાસ્વાતિ મહારાજે “મનીવાન વશ્યામ” એ પદથી પ્રતિજ્ઞા કરી. એ કારણથી એ પ્રતિજ્ઞાનું રહસ્ય પ્રગટ કરવાની ઈચ્છા વડે (અજવદ્રવ્યનું પ્રતિપાદન કરનારું સૂત્ર ) કહે છે. સત્ર - ગીર-વધારા-જુદા १ निर्देशस्वामित्व-साधनाधिकरण स्थिति-विधानतः (१-७) सत्संरव्याक्षेत्रस्पर्शજાન્તર–માવીત્રદુ એ સૂત્રોમાં કહેલા વ્યાખ્યાના અંગો