________________
પુતક - વડે જીવોની વ્યાખ્યા કરી એ વ્યાખ્યાના અંગો વડે કોઈપણ દ્રવ્યની વ્યાખ્યા કરી શકાય છે.
“૩ો #ળ ' એ સૂત્રમાં જીવનું જે ઉપગ રૂપ લક્ષણ કહ્યું છે, તે લક્ષણ યુક્ત જે હોય તે જીવો કહેવાય. અને તેવા લક્ષણ વાળા જે નથી તે અજીવે છે, એટલે કે દ્રવ્ય-ભાવપ્રાણને સંબંધ ન હેવાથી જે દ્રવ્યોએ ચૈતન્ય શક્તિ ગ્રહણ કરી નથી તેવા જે દ્રવ્ય તે અજીવ દ્રવ્ય કહેવાય છે.
ન નીવા મનીલા એ વિગ્રહમાં પૂર્વ જણાવેલ ઉપયોગ રૂપ વિશેષણને આશ્રીને અહિ વ ને પ્રતિષેધરૂપ અર્થ સમજવાનું છે, પરંતુ જીવમાં ઉપગ લક્ષણ સાથે સત્વ, યત્વ, પ્રમેયાત્વાદિ જે ધમેં કહેલા છે તે દરેક ધર્મોના નિષેધ અર્થમાં ન લેવાને નથી.
કારણકે “નગયુનિવયુ = નવડે જે યુક્ત હોય અને વ વડે જે યુક્ત હોય તે અન્ય વસ્તુને જણાવનારા છે.” એ ન્યાયથી અહિં પણ ઉપગ રૂપ ધર્મના નિષેધ સાથે સત્વ, યત્વ, પ્રમેયત્વાદિ ધર્મોની સત્તા અવશ્ય સ્વીકારવી પડશે. એમ ન થાય તે અજીવ દ્રવ્ય આકાશકુસુમવત્ થશે.
એટલે કે જીવદ્રવ્યોથી ઉપયોગરૂપ લક્ષણની અપેક્ષાએ વિપરીત અજીવ દ્રવ્ય ગણવાના છે. અહિંયાં અજીમાં દ્રવ્યપણને અને સત્તાપણાને વિપર્યાય ગણવાને નથી. કારણકે “જ્યમાં જીવી” એ આગળ સૂત્રમાં શાસ્ત્રકાર પોતે જ અજીમાં દ્રવ્યત્વ ધર્મનું પ્રતિપાદન કરવાના છે. અને સત્તાને વિપર્યાય ગણુએ તે પૂર્વોક્ત રીતિએ આકાશ કુસુમવત જ આ જી થશે. એથી એટલે કે દ્રવ્ય ગુણ અને સત્તા એ ત્રણમાંથી દ્રવ્યત્વ અને સત્તાત્વને વિપર્યય ઈષ્ટ નથી ત્યારે બાકી રહેલા ચૈત્યન્યગુણને વિપર્યય અહિં સમજ એ ગ્ય છે. અને તે વિપર્યય વિપર્યાસ રૂપ છે. શબ્દને જે પ્રતિષેધ રૂપે અર્થ કરીને પૂર્વોક્તરીતિએ જે વ્યાખ્યા કરેલ છે તેમાં કારણ એ છે કે પ્રતિષેધ બે પ્રકારનો છે પ્રસજ્ય પ્રષેિધ અને પથુદાસ પ્રતિષેધનું લક્ષણ.