________________
૩૭
પુસ્તક ૧-લું
સામાયિક લીધા પછી હાથી, રથ, ઘેડા આદિનું અધિકરણ કલ્પ નહિ, અર્થાત ઋદ્ધિમંતોએ જરૂર ઘેડા–રથ આદિના આડંબરદ્વારા તીર્થકર ભગવંતે અને આચાર્ય ભગવંત આદિને વંદન કરવા જવું જોઈએ, તેવા આડંબર માટે એટલે તેવું અધિકરણ પ્રવર્તાવવા માટે કદાપિ સામાયિક-સહિતપણે ઘેરથી ન જવાય, એટલે દેશવિરતિ સામાયિકને ભેગ આપવો પડે તે પણ ઉચિત છે.
પરન્તુ તે કોઈપણ પ્રકારે અનુચિત નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે આચાર્યાદિભગવંતે પાસે ખુદ સામાયિકાદિ કરવા જવું હોય છતાં પણ શાસનની ઉન્નતિ, તીર્થ કરઆદિકની ભક્તિ, અન્ય-જીવને શાસનની અનુમોદના તથા શાસનથી બહાર રહેલા જીવોને પણ બેલિબીજ અને સમ્યકતાદિની પ્રાપ્તિના કારણભૂત તરીકે હાથી-ઘોડાદિને આડંબર જરૂરી તરીકે ગણવામાં આવ્યું, તે પછી સામાન્યરીતે ગ્રામચેત્યના દર્શનને માટે જ તે બુદ્ધિમાનું શ્રાવક હાથી, ઘેડા, સીપાઈ પાલખી અને રથ વિગેરેના આડંબરથી શાસનની પ્રભાવના વિગેરે માટે ગ્રામચૈત્યનું વંદન-પૂજન કરવા જાય તે ખરેખર યોગ્ય છે.
ધ્યાન રાખવા લાયક એ હકીક્ત છે કે–દ્ધિમંતરાજામહારાજા અને શ્રેષ્ઠી–સેનાપતિ આડંબરથી ગુરૂમહારાજ પાસે આવી સર્વ–અધિકરણ અને અલકારે છેડીને સામાયિક કરવાની વાત ઉપરથી ધર્મથી દૂર ખસેલાઓની ગુરૂ પાસે સામાયિક ન કરવાની વાત તે અંગે પણ સાંભળવા લાયક નથી, આડંબર વિના વંદને જતા ઋદ્ધિમંતની ઋદ્ધિ વ્યર્થ જ ગણાય.
જેમ લેકેતિએ દશેરાના ખાસ દિવસે ઘડે દોડે નહિ તે એનું બલ-સામર્થ્ય વિગેરે સર્વ વ્યર્થ ગણાય, તેવી રીતે જિનેશ્વર મહારાજના શાસનમાં જે જે રદ્ધિમંત રાજા મહારાજા કે શ્રેષ્ઠી સેનાપતિ હય, તેઓ જો તીર્થંકરભગવંત કે આચાર્ય મહારાજના વંદન વખતે પિતાની અદ્ધિને આડબર ન કરે તે ખરી રીતિએ