________________
આગમન દેશવિરતિ કરતાં ઠાઠમાઠથી વંદન કરવા જવાનું અનેરો મહિમા
આ હકીક્ત બારીકબુદ્ધિથી તપાસતાં સ્પષ્ટ થશે કે
ઋદ્ધિમતે દેશવિરતિ સામાયિક કરવા દ્વારા જે ફળ પ્રાપ્ત કરી શકે તેના કરતાં શાસનની ઉન્નતિ કરવા માટે હસ્તી–ઘેડા આદિના આડંબર દ્વારા તીર્થંકર-ભગવંત આદિના વંદનથી થતા ફલની ઘણી મહત્તા છે.
જે કે ભગવાન તીર્થકર મહારાજની પ્રતિમા અને તેની પૂજાના વિરોધીઓને આ કથન અનુકૂલ લાગશે ન૬િ, પરંતુ તેઓએ પિતાની પેલી અનુકૂલતા કે પ્રતિકૂળતાને ન જોતાં શાસ્ત્રમાંથી એ એક પણ પાઠ દેખાડવે જોઈએ કે અમુક રાજા-મહારાજા આદિ ઋદ્ધિમંત પુરૂએ ભગવાન તીર્થકર વિગેરેને આડંબરથી વંદન ન કરતાં ઘેરથી સામાયિક લઈને ગામ-બહાર જઈને વંદન કર્યું છે,
જે કે શંખ (પુષ્કલી) સરખા શ્રાવક કે જેઓ એ વંદન કરવાના પહેલે દિવસે પૈષધ કરે છે, તેઓએ બીજે દિવસે પિષધમાં વન્દન કરવાનું આચર્યું છે, પરંતુ તીર્થંકર મહારાજાદિને વંદન કરવાને નિકળતાં નિરારંભ પણ માટે કે અધિકરણથી બચવા માટે કોઈ પણ રાજા-મહારાજા કે શ્રેષ્ઠી સેનાપતિએ ઘેરથી સામાયિક લઈને વંદન કરવા જવાનું રાખ્યું નથી. વંદન માટે અધિકારપ્રવૃત્તિ
આવી રીતે શાસ્ત્રમાં જણાવેલી વસ્તુસ્થિતિને સમજનારે સુજ્ઞ મનુષ્ય કોઈ દિવસ પણ શાસનની પ્રભાવના કરતાં શ્રાવકને અંગે અધિકરણના ત્યાગને ઉચે નંબર આપી શકે નહિં.
વ્યાખ્યાકારે પણ સ્પષ્ટ શબ્દોમાં એ જણાવે છે કે
દ્ધિમંતોએ ઘેર સામાયિક કરીને તીર્થકર અને આચાર્ય ભગવતે આદિની પાસે નહિ આવવાનું કારણ એ છે કે