________________
૨૬
આગમત જયણું એજ ધર્મ
ઉપલી વસ્તુસ્થિતિ સમજનાર મનુષ્ય સહેજે સમજી શકશે. કે પૂજા કરનારાના ભાવ યતનામાં ઓતપ્રેત થયેલા હોય છે, અને તેથી સ્નાનની ભૂમિમાં પણ જાણું અને સ્નાનના પાણીમાં પણ જયણા, સ્નાન કરવામાં પણ જયણું, યાવત્ ગૃહચૈત્યના બિંબને પૂજવાથી પહેલાં પણ જયણાના પરિણામ આગળ પડતાજ રહે છે,
આવી રીતે જયણુના પરિણામવાળા શ્રાવકને ઉદ્દેશીને શાસ્ત્રકારે કહે છે કે જે ભગવાન જિનેશ્વરની પ્રતિમાના પૂજનરૂપી દ્રવ્યસ્તવમાં છએ કાયાની વિરાધના વિગેરે દેખાય છે તે પણ કૂવાના દેખાતે કરીને શ્રાવકોને દ્રવ્યસ્તવ કરવા–લાયક જ છે,
શાસ્ત્રને સમજનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે યતના કરનારાથી થતી વિરાધના કેઈપણ પ્રકારે બંધના ફળને દેનારી નથી. તેવી રીતે અહિં પણ યતના સાથે ભક્તિના પરિણામવાળાને. વિરાધનાના અશુભ-ફળીને નાશ થઈ શુભ-ફળની પ્રાપ્તિ. થાય છે.
જે કે કુવાનું દષ્ટાન્ત આવશ્યકાદિ શાસ્ત્રોમાં દ્રવ્યસ્તવને માટે સ્થાને સ્થાને કહેવામાં આવે છે, પરંતુ આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજીએ તે એ દષ્ટાન્તને જ્ઞાતતરીકે ઉપનયમાં ઉતારેલું છે. તે ઉપનય આવી રીતે છે. દાન્તની ઉપાય તરીકે જના
દષ્ટાન્તમાં જેમ કોઈ પુરુષ જણાવ્યું હતું તેમ અહિ ભવ્યજીવ લે,
શ્રેષ્ઠ માર્ગ માંથી આવીને તેનું જંગલનું ભટકવું જણાવ્યું હતું તે રીતે અહિં સમ્યગ્દર્શનાદિમાગથી એવેલે એ ભવ–અટવીમાં ભટકતે જીવ સમજ,
દષ્ટાન્તમાં તૃષ્ણા, તાપ, અને મેલ વગેરેથી તે પુરૂષની