________________
૨૪
આગમત
રાસામાં
માને
પુંજવાનું જરૂરી ગણવામાં આવ્યું છે. આ વાત જ્યારે ઉત્તરાસણનું વસ્ત્ર લાંબુ હોય તે ઘટી શકે. વળી એવું લાંબુ ઉત્તરાસણનું વસ્ત્ર હોય તે ચૈત્યવંદન આદિ કરતી વખતે મુખ આગળ પણ તે ઉત્તરાસણને છેડે રાખતાં ઉત્તરાસણની વિધિને ભંગ ન થાય. ટુંકા ઉત્તરાસમાં મુખકોશ માટે જુદું વસ્ત્ર રાખવું પડે અને ચૈત્યવંદન કરતી વખતે ભૂમિનું પ્રમાર્જન ન થાય, તેમજ ચૈત્યવંદનનાં સૂત્ર કે તેત્રે બોલતી વખતે જયણાની પણ ખામી રહે
આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ઉત્તરાસણના છેડાથી મુખકેશ બાંધવાનું કહી લાંબુ ઉત્તરાસણ રાખવાનું સૂચવે છે, ઉત્તરાયણ બાંધવાનું કારણ શું?
શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે ઉત્તરાયણ બાંધવાનું કારણે નાસિકાના શ્વાસને ભગવાન ઉપર જતે રેકવા માટે છે. - જો કે આચાર્ય મહારાજ મુખકોશનું નિયમિતપણું જણાવી પૂજા કરવાનું કહે છે, પરંતુ પૂઆ૦ શ્રી હરિભદ્રસૂરિજી શ્રીપંચાશક નામના શાસ્ત્રમાં મુખકોશ બાંધવા માટે યથાસમાધિ એમ કહીને નાસિકાબંધનનું અનિયમિતપણું જણાવે, છે. એટલે મુખના શ્વાસને રોકવા માટે તે મુખકેશ બન્નેના મતે નિયમિત છે જ! પરંતુ તેવા કેટલાક મનુષ્ય હોય છે કે જેઓ નાકના શ્વાસનું રૂંધન ખમી શકે નહિં તેવાઓને માટે નાકના શ્વાસને રોકવામાં વૈકલ્પિકપણું ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ રાખ્યું હોય તે નવાઈ નથી!
કદાચ કહેવામાં આવે કે કાત્સર્ગ જેવા અનુષ્ઠાનમાં પણ શ્વાસની છુટ રાખવામાં આવે છે અને તેને માટે ગ્રાહ્ય રાતિi વિગેરે પાઠ કહેવામાં આવે છે. અને વ્યાખ્યાકારે પણ સાફ શબ્દો માં જણાવે છે કે ધાસનું રુંધન કરવું કેઈપણ પ્રકારે વ્યાજબી નથી, માટે ઉશ્વાસ અને વિશ્વાસને આગાર રાખવામાં આવ્યું છે, આવી રીતે જ્યારે શાસ્ત્રકારે શ્વાસ રોકવાની મનાઈ કરે છે. ભગ