________________
પુસ્તક ૧-લું
न च-वापी-कूप-तडागादिखननवद भोदकं जिन-भवनादीरणम्, अपि तु सङ्घसमागम-धर्मदेशना-करणव्रतप्रतिपत्त्यादिकरणेन शुभोदर्कमेव ।
षङ्जीवनिकायविराधना च यतनाकारिणामगारिणां कृपापरत्वेन सूक्ष्मानपि जन्तून् रक्षयतामविराधनैव,
થીદુ"जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥१॥ परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरिअसाराणं । परिणामि पमाण णिच्छयमवलम्बमाणाणं ॥२॥
यस्तु निजकुटुम्बार्थमपि नारम्भं करोति प्रतिमाप्रतिपन्नादिः, तस्य मा. भूज्जिनबिम्बादिविधापनमपि,
થવાદુदेहाइणिमित्तपि हु, जे कायवहम्मि इह पयन्ति । जिणपूआकायवहम्मि तेसिमपवत्तणं मोहो ॥१॥
इत्यलं प्रसंगेन ભાવાર્થ–પ્રથમ નિમૂર્તિ નામના ક્ષેત્રમાં ભક્તિથી કેમ. વાપરવું એને માટે જણાવે છે કે
જિનેશ્વરમહારાજનું બિંબ પ્રથમ તે સારાસારા લક્ષણવાળું બનાવવું જોઈએ, તેના મુખકમલ–વિગેરેની પ્રસન્નતા અવ્યાહતપણે રહેવી જોઈએ, અને વા (હીરા) ઇંદ્રનીલ, અંજન-ચકાત-સૂર્યકાન્ત -અરિષ્ઠ–અંક-કતન–પરવાલનું-રૂપું–ચંદન–પત્થર અને માટી વિગેરે સારા-સારા દ્રવ્યથી તે પ્રતિમા બનાવવી જોઈએ.
જે માટે શાસ્ત્રકાર મહારાજા કહે છે કે “સારી માટી, નિર્મલશિલા, રૂપું, કાષ્ઠ–સેનું-રત્ન-મણિ અને ચન્દ્રને કરીને જે ભાગ્યશાળીએ પિતાના ધનની અપેક્ષાએ જિનેશ્વરમહારાજનું બિંબ સ્થાપન કરે છે અથવા બનાવે છે તે મનુષ્ય દેવતા અને મનુષ્યની ગતિમાં મોટાં સુખને પામે છે.”
વળી બીજું પણ શાસ્ત્રકારેએ જણાવ્યું છે કે “ભગવાનની પ્રતિમા જે પ્રસન્નતાવાળી હોય, સારા લક્ષણવાળી હોય અને સર્વ અંગે પાંગના અલંકારોએ કરીને સહિત હોય તે જેમ જેમ દર્શન