SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ને એર એO 2 સાગરનાતી 0 સમ્યકત્વ એટલે જિનશાસનની ઊંડાણથી ઓળખાણ. તે થયા પછી ચક્રવતીના કે અનુત્તર વિમાનના પૌત્રલિક સુખો હલાહલ ઝેરથી વધુ ભયંકર લાગે જ. 0 વિરતિ એટલે જ્ઞાનની મલાઇ. એટલે કે શબ્દજ્ઞાનથી થતા અર્થ –જ્ઞાન પછી જો રહસ્યની ભૂમિકાને પ્રાપ્ત કરવાનો સત પુરષાર્થ શરૂ થાય તો તાત્ત્વિક–દૃષ્ટિના વિકાસને કારણે આત્મવિકાસને અટકાવનાર આશ્રવદ્રાની અટકાયત થઇ જ જાય ! તેથી જ જ્ઞાની શરું વિત: કહ્યું છે. . 0 સંસાર એટલે વિષય–કષાયની વાસનાઓને પ્રસરવાની જગ્યા. વિવેકપૂર્વક સમજણ પૂર્વક વૈરાગ્યના બળે વિષયો અને કષાયોનો નિગ્રહ કરવાનો પ્રયત્ન થાય એટલે સંસારને છેદ ઉડયો જાણવો. 0 શ્રી વીતરાગની વાણી સાંભળવાના પરિણામે અંતરમાં વિવેક જાગે તે હેય-ઉપાદેયની રપષ્ટ વહેચણી થવા માંડે. ' પરિણામે આશ્રવ ત્યાગ અને સંવરનો સ્વીકાર પણે સહજતાથી થવા પામે. 0 સદ્ગુરુના ચરણે શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ કરવા વિનયપૂર્વક નિષ્ઠા સાથે જાતને સપી કે આપણી ઉપરનું આવરણ પાણીમાં ઓગળતા મીઠાની જેમ ઓગળી જઈ સમ્યકજ્ઞાનને ઝળહળાટ ભર્યો પ્રકાશ જીવનમાં પથરાવા માંડે-એમાં સંશય નથી. ! 6 ઉત્તર ઊંચTTમમાં કડુ ઉનાળા મવન તજ રે I આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦૦૦૧
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy